Not Set/ હર્ષવર્ધન જાલા નામના 14 વર્ષના તરૂણે બનાવ્યું ડ્રોન, ગુજરાત સરકાર સાથે કર્યા 5 કરોડના MOU, જાણો

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુરુવારે તમામની આખોમાં 14 વર્ષના હર્ષવર્ધન જાલાને શોધી રહી હતી. તેનું કારણ પણ હતું કે, કેમ કે, હર્ષે એક ઉન્નત ડ્રોન ડિઝાઇન કર્યું હતું. જેને લઇને સરકારે તેમની સાથે 5 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે.  હર્ષ વર્ધનની આ ઉપલબ્ધીની વાઇબ્રન્ટ સમિટમાં ચર્ચા થઇ રહી છે. ત્યાં હાજર લોકોએ હર્ષના કામના ખૂબ […]

Uncategorized
1 1484288986 હર્ષવર્ધન જાલા નામના 14 વર્ષના તરૂણે બનાવ્યું ડ્રોન, ગુજરાત સરકાર સાથે કર્યા 5 કરોડના MOU, જાણો

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુરુવારે તમામની આખોમાં 14 વર્ષના હર્ષવર્ધન જાલાને શોધી રહી હતી. તેનું કારણ પણ હતું કે, કેમ કે, હર્ષે એક ઉન્નત ડ્રોન ડિઝાઇન કર્યું હતું. જેને લઇને સરકારે તેમની સાથે 5 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે.  હર્ષ વર્ધનની આ ઉપલબ્ધીની વાઇબ્રન્ટ સમિટમાં ચર્ચા થઇ રહી છે. ત્યાં હાજર લોકોએ હર્ષના કામના ખૂબ વખાણ પણ કર્યા હતા.

હર્ષે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ સાથે મળીને એવા ડ્રોન તૈયાર કરવા માટે કરાર કરવામાં આવ્યા છે. જેની મદદથી યુદ્ધના મેદાનમાં લગાવવામાં આવેલા લેન્ડ માઇન્સની જાણકરી પણ મેળવી શકાય છે. ડ્રોન ફક્ત લેન્ડ માઇન્સની જાણકારી મેળવી આપે પરંતુ તેને નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ હશે. હર્ષ અત્યારે 10 માં અભ્યાસ કરે છે. અને ડ્રોન પ્રોડક્શનના બિઝનેશ પ્લાન પર કામ કરી રહ્યો છે.