Gujarat/ હર્ષ સંઘવીએ લુણાવાડા દેરાસરની મુલાકાત લીધી,  ગૃહરાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી,  શ્રીવાસપૂજ્ય દેરાસર ખાતે દર્શન કર્યા,  લુણાવાડા જૈનસંઘ અગ્રણીઓ સાથે કરી મુલાકાત,  ઉપાશ્રયમાં તેમની મુલાકાત સમયે ભક્તિ ગીતો રજૂ,  દેરાસરમાં બાળકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા

Breaking News