Breaking News/ હવે ગુજરાત વિધાનસભા બનશે ડીજીટલ અને પેપરલેસ નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન – NeVA પ્રોજેક્ટની થશે અમલવારી NeVA પ્રોજેક્ટ અમલવારીની સમીક્ષા માટે બેઠક મળી સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ બેઠકમાં હાજર જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન બેઠકમાં NeVA પ્રોજેક્ટની અસરકારક અમલવારી અંગે ચર્ચાઓ કરાઈ

Breaking News