Breaking News/ હિમતનગરમાં જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ, રોડ પર રખડતી ગાયોના ગળામાં લગાવાઈ રેડીયમ પટ્ટી, છેલ્લા ત્રણ દિવસમાં 8 ગાયોના મોત થતા કરાઈ પહેલ, રોડ પર રખડતી 400 જેટલી ગાયોને રેડીયમ પટ્ટી લગાવી, જીવદયા પ્રેમીઓની 80 લોકોની ટીમે રાત્રી દરમિયાન કરી કામગીરી  

Breaking News
Breaking News