Gujarat/ હેલ્મેટ નિયમના પાલનને લઇ હાઇકોર્ટ નારાજ, રાજ્ય સરકાર કરાવે નિયમોનું સખ્તાઇથી પાલન, લોકોની સુરક્ષામાં કોઇ બાંધછોડ ન ચલાવો-HC, રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટની ટકોર, અમલવારીમાં ઢીલાશને લઇ ઉધડો લેવાયો

Breaking News