કોમર્સિયલ ગેસના ભાવમાં ઘટાડો/ હોટલ ચાની કીટલીમાં વપરાતા બળતણને રાહત કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 84 નો ઘટાડો દર માસે સિલેન્ડરમાં ઘટાડો થતાં હોટલ માલિકને રાહત કોમર્શિયલ ગેસ સિલેન્ડરનો જુનો ભાવ રૂ. 1925 કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 1841 ઘરેલુ ગેસ સિલેન્ડરમાં કોઈ વધારો નહીં કે ઘટાડો નહીં

Breaking News