Not Set/ અમદાવાદ નરોડા ગેલેક્ષી અન્ડરબ્રિજ પાસે જૂની 500 અને 1000ની 37 લાખની ચલણી નોટ સાથે 3 શખ્સો ઝડપાયા

અમદાવાદઃ નરોડા ગેલેક્ષી અન્ડરબ્રિજ પાસે જૂની 1000 અને 500 ની 37 લાખના દરની નોટ બદલવા આવેલા 3 શખ્સોની પોલીસ ધરપકડ કરી હતી. આ નોટ નરોડાના યુવસ પાસે બદલવાની હતી. આ નોટ મહેણાસાના શખ્સની હોવાની પ્રથમિક તમાસમાં જાણઆવા મળ્યુઁ છે. પોલીસે આ મામલે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી હતી.  

Gujarat
378592 rupee 1 અમદાવાદ નરોડા ગેલેક્ષી અન્ડરબ્રિજ પાસે જૂની 500 અને 1000ની 37 લાખની ચલણી નોટ સાથે 3 શખ્સો ઝડપાયા