Not Set/ #2019_Nobel_Prize : સાહિત્યક્ષેત્રનું નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા અને ઓસ્ટ્રેલિયાના લેખક પીટર હેન્ડકેને એનાયત

વર્ષ 2019માં જાહેર કરાઇ રહેલા નોબલ પારિતોષિકમાં વર્ષ 2018નો સાહિત્યનો નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકાર્ઝુક અને વર્ષ 2019 માટે નોબેલ પારિતોષિક ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને આપવામાં આવશે. સ્વીડિશ એકેડમીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. આપણ વાંચો : #2019_Nobel_Prize : ભૌતિકશાસ્ત્ર માટેનું પારિતોષિક જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયર-ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે એનાયત કરાયું Nobel Prize […]

World
nobel #2019_Nobel_Prize : સાહિત્યક્ષેત્રનું નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા અને ઓસ્ટ્રેલિયાના લેખક પીટર હેન્ડકેને એનાયત

વર્ષ 2019માં જાહેર કરાઇ રહેલા નોબલ પારિતોષિકમાં વર્ષ 2018નો સાહિત્યનો નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકાર્ઝુક અને વર્ષ 2019 માટે નોબેલ પારિતોષિક ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને આપવામાં આવશે. સ્વીડિશ એકેડમીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી.

આપણ વાંચો : #2019_Nobel_Prize : ભૌતિકશાસ્ત્ર માટેનું પારિતોષિક જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયર-ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે એનાયત કરાયું

ઓલ્ગા તોકાર્ઝુકને સરહદની આરપારના જીવનને એકરૂપ દર્શાવવાની કાલ્પનિકતા માટે આ સન્માન આપવામાં આવશે. અને ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને ‘’ભાષાકીય સરળતા દ્વારા માનવ અનુભવની પરિધિ અને વિશિષ્ટતાની શોધખોળ કરવાના મહત્વપૂર્ણ કાર્ય માટે’’ 2019નો નોબલ પોરિતોષિત આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.