India/ 2021ની નવી ટોચે કોરોનાના કેસ, 24 કલાકમાં જ 68,250 નવા કેસ, એક્ટિવ કેસમાં ફરી બમ્પર ઉછાળો, એક્ટિવ કેસ હવે 5.18 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40,414 કેસ, છેલ્લાં 24 કલાકમાં 295ના થયા મોત, કુલ મૃત્યુઆંક 1.61 લાખને પાર, 24 કલાકમાં 32,140 થયા કોરોનામુક્ત

Breaking News