Gujarat/ 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં , કોંગ્રેસની હાઈલેવલની બેઠક ગાંધીનગર યોજાશે, ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર , નેતા વિપક્ષ ધાનાણીના બંગલે બેઠક મળશે, ધાનાણી,અમિત ચાવડા,હાર્દિક પટેલ રહેશે હાજર, અર્જુન મોઢવાડીયા,ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા,શક્તિસિંહ ગોહિલ,મધુસુદન મિસ્ત્રી રહેશે હાજર, નેતા વિપક્ષના ઘરે થશે લંચ ડિપ્લોમેસી , તમામ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ- નેતા વિપક્ષ રહેશે હાજર, આગામી રોડમેપ મુદ્દે ઘડાશે રણનીતિ

Breaking News