Reliance/ મુંબઈમાં મુકેશ અંબાણીના બંગ્લોની બહાર બિનવારસી સ્કોર્પિઓ કારમાંથી 25 વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળતા ખળભળાટ

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટેલિયા બંગલોની બહાર બિનવારસી સ્કોર્પિઓ કાર મળી આવી હતી. આ ઘટનાની જાણ ખાનગી સુરક્ષા અધિકારીઓને થયા બાદ તેમણે રસ્તાને બ્લોક કરી દીધો હતો.

Top Stories
ambani house મુંબઈમાં મુકેશ અંબાણીના બંગ્લોની બહાર બિનવારસી સ્કોર્પિઓ કારમાંથી 25 વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળતા ખળભળાટ

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટેલિયા બંગલોની બહાર બિનવારસી સ્કોર્પિઓ કાર મળી આવી હતી. આ ઘટનાની જાણ ખાનગી સુરક્ષા અધિકારીઓને થયા બાદ તેમણે રસ્તાને બ્લોક કરી દીધો હતો.તેમજ સ્કોર્પિયો કારમાં થી 25 જેટલી વિસ્ફોટક જીલેટીન સ્ટીક મળી આવતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે.

Gelatin sticks found from Scorpio standing outside Mukesh Ambani's house, Maharashtra Home Minister also confirmed | Gelatin sticks were found from Scorpio parked outside Mukesh Ambani's house, the car number was also

VISIT / સુરત ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉદ્યોગપતિઓની મહેનત અને બુદ્ધિથી પ્રભાવિત

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રિલાયન્સ ગ્રૂપના અધિકારીઓ દ્વારા પોલીસ અને બોંબ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારની તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની અંદરથી એક બેગ મળી હતી જેની તપાસ કરતા તેમાંથી 50 વિસ્ફોટક જીલેટીન સ્ટીક આવી હતી.

Mumbai: Abandoned car with gelatin sticks found near Mukesh Ambani`s residence

Covid-19 / રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

આ અંગે બિન આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાર માંથી મળેલી એક ચિઠ્ઠીમાં એવું લખવામાં આવેલું છે, “અમે જે પણ ધારીએ તે કરી શકીએ છીએ.”પોલીસે જણાવ્યા પ્રમાણે બિનવારસી સ્કોર્પિયો કારમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવેલી હતી. જેને લઇને કશુક અઘટિત હોવાની આશંકા સેવવામાં આવી હતી. ચેકિંગ બાદ ટ્રાફિક પોલીસની ગાડી સ્કોર્પિયોને ટોઇંગ કરી અને પોતાની સાથે લઇ ગઇ હતી. જોકે આ ગાડી ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Mukesh Ambani antilia residence mumbai Bomb scare gelatin sticks police bomb squad big alert latest news | India News – India TV

Corona Update / કોરોના વિશ્વના 25 લાખ લોકોને ભરખી ગયો, 11 કરોડ કોરોનાની ઝપટે ચડયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…