Not Set/ 250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક

પ્યુર્ટો રિકો આઇલેન્ડમાં 250 કિમી/કલાકની ઝડપે આવેલા વાવાઝોડાં મારિયાના કારણે આ પ્રદેશમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. અહીં 35 લાખ લોકો વીજળી વગર છે. બુધવારે આ વાવાઝોડું પ્યુર્ટો રિકો પહોંચ્યું હતું. શરૂઆતમાં કેટેગરી-1નું વાવાઝોડું પ્યુર્ટો રિકો પહોંચતા સુધી કેટેગરી-5 ત્યારબાદ કેટેગરી-4માં આવી ગયું હતું. સાંજે લોકલ ટાઇમ 5.30 બાદ વાવાઝોડું શાંત પડ્યું હતું અને કેટેગરી-2માં […]

World
250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક
પ્યુર્ટો રિકો આઇલેન્ડમાં 250 કિમી/કલાકની ઝડપે આવેલા વાવાઝોડાં મારિયાના કારણે આ પ્રદેશમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. અહીં 35 લાખ લોકો વીજળી વગર છે.
8dqrjp6y 1505978914 250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક
બુધવારે આ વાવાઝોડું પ્યુર્ટો રિકો પહોંચ્યું હતું. શરૂઆતમાં કેટેગરી-1નું વાવાઝોડું પ્યુર્ટો રિકો પહોંચતા સુધી કેટેગરી-5 ત્યારબાદ કેટેગરી-4માં આવી ગયું હતું.
612hua0q 1505978915 250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક
સાંજે લોકલ ટાઇમ 5.30 બાદ વાવાઝોડું શાંત પડ્યું હતું અને કેટેગરી-2માં આવી ગયું હતું. જેના કારણે 177 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો.
 dvidexbn 1505978915 250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક
પ્યુર્ટો રિકો બાદ આ વાવાઝોડું ડોમિનિક રિપબ્લિક તરફ આગળ વધ્યું છે. અહીં વાવાઝોડાંની અસર આજ સાંજથી જોવા મળશે. પ્યુર્ટો રિકોમાં તબાહી મચાવ્યા પહેલાં મારિયાએ પાંચ કલાકમાં જ સેન્ટ ક્રોઇક્સ અને યુએસ વર્જિન આઇલેન્ડનો સફાયો કર્યો હતો.
fp0cgknv 1505978918 250 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાં મચાવ્યો આતંક
હવામાન વિભાગ અનુસાર, ગુરૂવાર સાંજ સુધીમાં વાવાઝોડું ફરીથી કેટેગરી-5માં આવી જાય તેવી શક્યતાઓ છે.  વાવાઝોડાંના કારણે 9 લોકોનાં મોત થયા છે. જેમાંથી ડોમિનિકામાં સાત અને ગ્વાડેલોપમાં 2નાં મોત થયા છે.