Not Set/ 26 વર્ષ પછી ઋષિ કપૂર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન, ‘102 નોટ આઉટ’ નું પૂરું થયું શૂટિંગ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 26 વર્ષ બાદ ઋષિ કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મ ‘102 નોટ આઉટ’ ની શૂટિંગ અમિતાભે પૂર્ણ કરી દીધી છે. બુધવારે તેમણે આ માહિતી ટ્વિટ કરી હતી. આ ફિલ્મથી પ્રથમ વખત ગુજરાતી કિરદાર માં દેખાશે અમિતાભ. આ ફિલ્મ ગુજરાતી લેખક-દિગ્દર્શક સૌમ્ય જોષીના ‘102 નોટ આઉટ’ નાટક પરથી નિર્માણ થઈ […]

Entertainment
news2007 26 વર્ષ પછી ઋષિ કપૂર સાથે જોવા મળશે અમિતાભ બચ્ચન, '102 નોટ આઉટ' નું પૂરું થયું શૂટિંગ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 26 વર્ષ બાદ ઋષિ કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મ ‘102 નોટ આઉટ’ ની શૂટિંગ અમિતાભે પૂર્ણ કરી દીધી છે. બુધવારે તેમણે આ માહિતી ટ્વિટ કરી હતી. આ ફિલ્મથી પ્રથમ વખત ગુજરાતી કિરદાર માં દેખાશે અમિતાભ.

આ ફિલ્મ ગુજરાતી લેખક-દિગ્દર્શક સૌમ્ય જોષીના ‘102 નોટ આઉટ’ નાટક પરથી નિર્માણ થઈ છે. બંને પહેલી વાર ગુજરાતી કલાકારમાં પાત્રમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા પિતા અને પુત્ર વચ્ચેના પ્રેમની કથા બતાવશે. ફિલ્મ વિશે ઉમેશે કહ્યું હતું કે, “મેં વાસ્તવિક નાટકનું નિર્માણ કર્યું હતું અને હું જાણું છું કે તે એક સારી ફિલ્મ બની શકે છે. સૌમ્યાએ ફિલ્મની સૌથી શ્રેષ્ઠ વાર્તા લખી છે.”