Not Set/ 26 નવેમ્બર 2008 મુંબઈ હુમલાની નવમી વરસી

26 નવેમ્બર 2008ની આ તારીખ કદાચ કોઇ પણ મુંબઇવાસી કે ભારતીય માટે ભૂલાવવી એટલી સરળ નથી.ભારતની આર્થિક રાજધાની અને સપનાઓની નગરી ગણાતી મુંબઇમાં આજ દિવસે વર્ષ 2008માં રક્તરંજિત થઇ હતી.આ દિવસે એક જ રાતમાં અનેક માસૂમો હંમેશા માટે મોતની નીંદ્રામાં સૂઇ ગયા હતા. અનેક પરિવારો તેમના પ્રિયજનોથી દૂર થઇ ગયા હતા.જેના 9 વર્ષ પૂરા થઇ […]

India
Children 26 નવેમ્બર 2008 મુંબઈ હુમલાની નવમી વરસી

26 નવેમ્બર 2008ની આ તારીખ કદાચ કોઇ પણ મુંબઇવાસી કે ભારતીય માટે ભૂલાવવી એટલી સરળ નથી.ભારતની આર્થિક રાજધાની અને સપનાઓની નગરી ગણાતી મુંબઇમાં આજ દિવસે વર્ષ 2008માં રક્તરંજિત થઇ હતી.આ દિવસે એક જ રાતમાં અનેક માસૂમો હંમેશા માટે મોતની નીંદ્રામાં સૂઇ ગયા હતા. અનેક પરિવારો તેમના પ્રિયજનોથી દૂર થઇ ગયા હતા.જેના 9 વર્ષ પૂરા થઇ ગયા છે.દુખની વાત તો એ છે કે, આજે પણ આ કાવતરું કરનાર અનેક લોકોને સજા નથી મળી.આજે પણ તેનો મુખ્ય આરોપી અને આ કાવતરું કરનાર હાફિઝ સઇદ પાકિસ્તાનમાં મુક્ત રીતે ફરે છે.પાકિસ્તાન કોર્ટે તેને મુક્ત કરી દીધો છે.