ક્રાઈમ/ સુરતમાં 28 વર્ષીય મોડલનો આપઘાત, પ્રેમ પ્રકરણમાં જીવન ટુંકાવ્યું હોવાની આશંકા

28 સુરતમાંવર્ષીય યુવતીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આયુર્વેદી મોડલ તરીકે કામ કરતી હતી

Top Stories Gujarat Surat
  • સુરતમાં 28 વર્ષીય મોડલએ કર્યો આપઘાત
  • વેસુમાં મોડલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • તાનિયા સીંગનામની મોડલએ ગળે ફાસો ખાધો

@દિવ્યેશ પરમાર

Surat News:  28 સુરતમાંવર્ષીય યુવતીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી આયુર્વેદી મોડલ તરીકે કામ કરતી હતી આ યુવતીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એલીગન્સ રેસીડેન્સીમાં રહેતી 28 વર્ષીય તાન્યા ભવાની સીંગે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો.તાન્યા મોડેલિંગ ક્ષેત્રમાં કામ કરતી હતી ગત રાત્રે પોતાના ઘરે મોડી આવી હતી. ઘરે આવ્યા બાદ મોડી રાત્રે જ તાન્યાએ ઘરમાં જ ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. મૂળ રાજસ્થાનના વતની એવા તાન્યાના પિતા મીલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરિવારમાં તાન્યા અને અન્ય એક ભાઈ છે.તાન્યાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોડી રાત્રે તાન્યા ઘરે આવ્યા બાદ સવારના પિતા તેમની પાસે ગયા તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

આ પણ વાંચો:નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ, પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત સંતોષે છે – મંત્રી ઋષિકેશ પટેલ