Not Set/ CBI આક્રામક, ગુજરાત સહિત દેશભરમાં મેગા સર્ચ, 150 સ્થળે સર્ચ ચાલું

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – CBIએ એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક સ્થળોએ 150 આશ્ચર્યજનક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ ભ્રષ્ટાચારનાં મામલે વિવિધ સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – CBI દ્વારા આ અભિયાન અંતરગત દિલ્હી, જયપુર, જોધપુર, ગુવાહાટી, શ્રીનગર, […]

Top Stories India
cbi 1504687910 e1540476035454 CBI આક્રામક, ગુજરાત સહિત દેશભરમાં મેગા સર્ચ, 150 સ્થળે સર્ચ ચાલું

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – CBIએ એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક સ્થળોએ 150 આશ્ચર્યજનક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ ભ્રષ્ટાચારનાં મામલે વિવિધ સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – CBI દ્વારા આ અભિયાન અંતરગત દિલ્હી, જયપુર, જોધપુર, ગુવાહાટી, શ્રીનગર, શિલોંગ, ચંદીગ,, સિમલા, ચેન્નાઈ, મદુરાઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઇ, પુણે, ગાંધીનગર, ગોવા, ભોપાલ, જબલપુર, નાગપુર, પટના, રાંચી, ગાઝિયાબાદ, દહેરાદૂન અને લખનઉમાં આશ્ચર્યજનક સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

CBI દ્વારા સરકારનાં લગભગ તમામ ડિપાર્ટમેન્ટને આ તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે અંદાજે  આટલા સરકારી ડિપાર્ટમેન્સ સાથે CBI દ્વારા મેગા સર્ચ ડ્રાઇવ યોજવામાં આવી છે.

pjimage 19 CBI આક્રામક, ગુજરાત સહિત દેશભરમાં મેગા સર્ચ, 150 સ્થળે સર્ચ ચાલું

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.