Not Set/ હાઉસિંગ સોસાયટીની ટેરેસની દિવાલ ધરાશાયી : બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ

વાપીના હાઉસિંગ સોસાયટીની ટેરેસની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ 3 માળની બિલ્ડિંગની અગાસી પર બાંધેલી પાળ અચાનક ધડાકા ભેર તૂટી પડ્તા નીચે ઉભેલ એક બાળકી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા  હતા. ઘાયલોને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટાનાની જાણ થતા વાપી ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી […]

Top Stories Gujarat
vapi house collapse 2 હાઉસિંગ સોસાયટીની ટેરેસની દિવાલ ધરાશાયી : બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ

વાપીના હાઉસિંગ સોસાયટીની ટેરેસની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ 3 માળની બિલ્ડિંગની અગાસી પર બાંધેલી પાળ અચાનક ધડાકા ભેર તૂટી પડ્તા નીચે ઉભેલ એક બાળકી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા  હતા.

vapi house collapse e1537709133825 હાઉસિંગ સોસાયટીની ટેરેસની દિવાલ ધરાશાયી : બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ

ઘાયલોને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટાનાની જાણ થતા વાપી ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

vapi house collapse 3 e1537709150473 હાઉસિંગ સોસાયટીની ટેરેસની દિવાલ ધરાશાયી : બાળકી સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ

ઉલ્લેખનિય છે કે આ અગાઉ હાઉસિંગમાં બે થી ત્રણ વખત આવી ઘટના બની ચૂકી છે. જેમાં 3 વ્યક્તિના મોત થયા હતા. લોકોને જીવના જોખમ વચ્ચે જીવન વિતાવવું પડી રહ્યું છે.