કૌભાંડ/ મહીસાગરના BOB બેંકમાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને 3.55 કરોડનું કૌભાંડ આચર્યું

ગુજરાતના મહીસાગરમાંથી બેંક કૌભાંડના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડામાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને 3.55 કરોડનું  કૌભાંડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

Top Stories Gujarat
1 6 મહીસાગરના BOB બેંકમાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને 3.55 કરોડનું કૌભાંડ આચર્યું
  • મહીસાગર: BOB બેંકમાં ખોટા દસ્તાવેજ રજૂ 3.55 કરોડનું કૌભાંડ
  • સંતરામપુર BOB બેંક 35 જેટલા લોન ધારકો દ્વારા લોન લેવામાં આવી
  • લોન ધારકો દ્વારા અંદાજીત 3.55 કરોડની લોન લેવામાં આવી
  • ટેક્ષ સહિતના ખોટા પુરાવા રજૂ કરી લોનના નામે કૌભાંડ
  • બેકના ઉચ્ચ કર્મચારીઓ દ્વારા પોલિસ ફરિયાદ કરી
  • સંતરામપુર પોલિસે 35 લોન ધારકો સામે નોધી ફરિયાદ
  • પોલીસે ફરિયાદ આધારે વધુ કાર્યવાહી હાથ ધરી

ગુજરાતના મહીસાગરમાંથી બેંક કૌભાંડના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડામાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને 3.55 કરોડનું  કૌભાંડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. BOB બેન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 3.55 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સંતરામપુર BOB બેન્કની ઘટના 35 જેટલા લોન ધારકોએ અંદાજીત 3 .55 કરોડની લોન લીધી ટેક્ષ સહિતના ખોટા પુરાવા રજૂ કરી લોનના નામે કૌભાંડ આચર્યું હતું. બેન્કના ઉચ્ચ કર્મચારીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સંતરામપુર પોલીસ દ્વારા 35 લોન ધારકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને 35 સામે તપાસ હાથ ધરી છે.