બનાસકાંઠા,
બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેથી લોકો ચિંતામાં ગરકાવ થયા હતા. પાલનપુરથી 137 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
બનાસકાંઠા, બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેથી લોકો ચિંતામાં ગરકાવ થયા હતા. પાલનપુરથી 137 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.