ભૂકંપ/ કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ,વાગડમાં ભૂકંપના આંચકા અનુભવાયા

રાજ્યના કચ્છ જિલ્લાના વાગડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધાઇ હતી,આ ભૂંકપ 10.25 કલાકે આવ્યો હતો

Top Stories India
KUCH કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ,વાગડમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ફરીએકવાર કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના લીધે લોકોમાં ભારે ગભરાટ અને દહેશતનો માહોલ સર્જાયો હતો.3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

રાજ્યના કચ્છ જિલ્લાના વાગડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધાઇ હતી,આ ભૂંકપ 10.25 કલાકે આવ્યો હતો અને લોકોમાં ભારે દહેશત જોવા મળી હતી, કોઇ જાનમાલનું કોઇ નુકશાન થયું નથી.ભૂંકપનો રિક્ટર સ્કેલ 3.8 નોંધાયો છે.આ ભૂંકપનો કેન્દ્ર બિંદુ ભચાઉથી 7 કિલોમીટર દૂર નોંધાયું છે. ભચાઉના જંગી અને લાકડીયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.