હેલિકોપ્ટર ક્રેશ/ મેક્સિકોમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત

ઉત્તરી મેક્સિકોના દુરાંગો પ્રાંતમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ત્રણ સૈન્ય કર્મચારીઓના મોત થયા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી.

Top Stories World
9 11 મેક્સિકોમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત

ઉત્તરી મેક્સિકોના દુરાંગો પ્રાંતમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં ત્રણ સૈન્ય કર્મચારીઓના મોત થયા છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી.સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે જ્યારે હેલિકોપ્ટર કેનાલ્સ ટાઉનશીપમાં બેઝ પર ઉડી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી.આ દુર્ઘટનામાં બેલ-412 હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોત થયા હતા. આ વિસ્તાર સુવર્ણ ત્રિકોણ તરીકે ઓળખાય છે, કારણ કે દુરાંગો, ચિહુઆહુઆ અને સિનાલોઆ સહિત ત્રણ રાજ્યોની સરહદો અહીં મળે છે.