ગુજરાત/ બનાસકાંઠામાં 4.0ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો ,લોકોને થયો ભયાનક ધરતીકંપ જેવો અનુભવ

ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે  ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભવાવથી 84 કિમી દૂર  ભુકંપનું કેન્દ્રબિન્દુ વાવથી ૮૪ કિમી દુર  રાજસ્થાનમાં હતું

Top Stories Gujarat Others
Untitled 313 બનાસકાંઠામાં 4.0ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો ,લોકોને થયો ભયાનક ધરતીકંપ જેવો અનુભવ

બનાસકાંઠાની ધરા   ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધણધણી ઉઠી છે. બનાસકાંઠાના વિસ્તારમાં 4.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો છે.  ભૂકંપનો આંચકો અનુભવાયો હતોજેથી સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  ઘણા  દિવસ  પહેલા  જામનગર માં ભૂકંપ ના આંચકા અનુભવ્યા હતા .ત્યાં પણ  આટલી મોટી તીવ્રતાનો આંચકો આવ્યો હોવાથી  લોકો ડરી ગયા હતા.

આ પણ વાંચો :જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા અને બે બાળકોના મોત થયા

 ઉલ્લેખનીય છે કે, ભૂકંપ  અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે  ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભવાવથી 84 કિમી દૂર  ભુકંપનું કેન્દ્રબિન્દુ વાવથી ૮૪ કિમી દુર  રાજસ્થાનમાં હતું . તેમજ રાજસ્થાનના બાડમેર ભુકંપનું  મુખ્યકેન્દ્ર બિંદુ નોંધાયું હતું . મહત્વનું એ છે કે  વાવના વિસ્તારમાં  ભુકંપનો આંચકો  અનુભવાયો હતો .

આ પણ વાંચો :ખાદ્ય તેલ અને કઠોળમાં ફુગાવો વધ્યો, જ્યારે પાક આવશે ત્યારે રાહત અપાશે : નાણામંત્રી નિર્મલા સીતારમણ