Not Set/ 5 ડિગ્રી સાથે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી, રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, જુનાગઢના કેશોદમાં લઘુત્તમ 7.6 ડિગ્રી તાપમાન, બનાસકાંઠના ડીસામાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન, અમદવાદમાં 12.4 અને રાજકોટમાં 8.8 ડિગ્રી પારો, કંડલામાં 9.4 અને ભુજમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 10 અને અમરેલીમાં 10.8 ડિગ્રી

Breaking News