વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024/ 5 વર્ષ બાદ જાન્યુ.2024માં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ આજે CM અધ્યક્ષતામાં મળશે તૈયારીની પ્રથમ બેઠક આ પહેલાં કોરોનાને પગલે રદ કરવું પડ્યું હતું વા. સમિટ 5 વર્ષ બાદ યોજાશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ છેલ્લે 2019 માં યોજાઈ હતી વાઇબ્રન્ટ સમિટ હવે લોકસભા ચૂંટણી પહેલાં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અધિકારીઓ સાથે CM તેમજ ઉદ્યોગમંત્રી કરશે ચર્ચા

Breaking News