Not Set/ કેશની કમી દૂર કરવા નાસિક પ્રેસમાં રોજ 500 ની 1 કરોડ નોટ છપાય છે

નાસિકઃ નાસિકમાં આવેલા કરન્સી નોટ પ્રેસ(સીએનપી) માં 500 રૂપિયાની નોટ છાપવામાં ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. નવી નોટોની કમીન દૂર કરવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે.  સીએનપીના સૂત્રોએ જણાવ્યું હતં કે, અમે 500 રૂપિયાની નોટનું છાપ કામ વધારી દીધુ છે. જે નવેમ્બરમાં પ્રતિદિન 35 લાખ હતી. તેને વધારીને 1 કરોડ પ્રતિદિન કરી […]

Gujarat

નાસિકઃ નાસિકમાં આવેલા કરન્સી નોટ પ્રેસ(સીએનપી) માં 500 રૂપિયાની નોટ છાપવામાં ત્રણ ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. નવી નોટોની કમીન દૂર કરવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે.  સીએનપીના સૂત્રોએ જણાવ્યું હતં કે, અમે 500 રૂપિયાની નોટનું છાપ કામ વધારી દીધુ છે. જે નવેમ્બરમાં પ્રતિદિન 35 લાખ હતી. તેને વધારીને 1 કરોડ પ્રતિદિન કરી દેવામા આવી છે. અત્યારે અમે 1.9 કરોડ રૂપિયાની કરન્સી નોટોનું છાપ કામ કરી રહ્યા છીએ જેમાથી 10 ટકા નોટ 500 રૂપિયાની છે. અને બાકીની 100, 50 અે 20 રૂપિયાન નોટ છે.

નોસિક પ્રેસમાં 2000 રૂપિયાની નવી નોટોનું છાપ કામ કરવામાં આવી રહ્યું છે. નોટબંધી બાદ શુક્રવારે સીએનપીએ નોટો છાપવાનો મોટો કંસાઇમેન્ટ મોકલ્યો છે. જે મુજબ 1.1 કરોડ 500 રૂપિયાની નોટ, 1.2 કરોડ 100 રૂપિયાની નોટ, 1 કરોડ અને 50 અને 20 રૂપિયાની નોટો છે.

નોટબંધી બાદ આનો પહેલો કંસાઇનમેન્ટ 11 નવેમ્બરે આરબીઆઇને મોકલવામા આવ્યો છે. સીએનપીને 50 લાખ 500 રૂપિયાના નોટ મોકલ્યા હતા. છેલ્લા 43 દિવસમાં સીએનપીએ વિવિધ મૂલ્યોની  82.8 કરોડ નોટ દેશના વિવિધ શહેરોમાં આરબીઆઇ ઓફિસને મોકલ્યા છે. જેમાથી 25 કરોડ 500 રૂપિની નોટ હતી. છેલ્લા ત્રણ દિવસસમાં સીએનપીએ 8.3 કરોડની કરન્સી નોટની સાથે 3.75 કરોડ 500 રૂપિયાની નોટ મોકલ્યી છે.

સીએનપીએ આશા વ્યક્ત કરી છે કે, 31 જાન્યુઆરી સુધીમાં 80 કરોડ રૂપિયાની નોટ છપાઇ જશે. જેમાથી અડધાભાગની 500 રૂપિયાની નોટ હશે. દેશમાં કરન્સી નોટ છાપવામાં માટે ફક્ત ચાર પ્રેસ છે. જેમાથી બે આરબીઆઇના અંડરમાં કર્નાટકના મૈસૂર અને બાગાલન સાલબોનીમાંછે. અને બાકીના બે નાસિક અને દવાસમાં છે. સીએનપી હાલમાં રિવારની છુટી પણ નથી આપવામા આવતી આ સિવાય 11 કલાક ની શિફ્ટ કરી દેવામાં આવી છે.