Not Set/ ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનો 55મો જન્મદિવસ, શુભકામનાનો વહ્યો ધોધ!!

11 જુલાઈ એટલે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનો જન્મદિવસ. ખોડલધામ નરેશની ઉપાધીથી સમાજ દ્રારા જેને સન્માનવામા આવે છે તેવા નરેશ પટેલનાં 55માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ, ગુજરાત, ભરાતમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી નરેશ પટેલ પર જન્મદિવસની શુભેચ્છાનો જાણે ધોધ વહી રહ્યો છે. ફક્ત પાટીદાર સમાજ નહીં, પર સેવા પરમો ધર્મનાં સૂત્રને સાર્થક સીધ્ધ […]

Top Stories Rajkot Gujarat Surat Others
dgggdsg ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનો 55મો જન્મદિવસ, શુભકામનાનો વહ્યો ધોધ!!
11 જુલાઈ એટલે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનો જન્મદિવસ. ખોડલધામ નરેશની ઉપાધીથી સમાજ દ્રારા જેને સન્માનવામા આવે છે તેવા નરેશ પટેલનાં 55માં જન્મદિવસ નિમિત્તે રાજકોટ, ગુજરાત, ભરાતમાંથી જ નહીં પરંતુ દેશ-વિદેશમાંથી નરેશ પટેલ પર જન્મદિવસની શુભેચ્છાનો જાણે ધોધ વહી રહ્યો છે. ફક્ત પાટીદાર સમાજ નહીં, પર સેવા પરમો ધર્મનાં સૂત્રને સાર્થક સીધ્ધ કરેલુ છે તે નરેશ પેટલને તમામ જ્ઞાતીના લોકો દ્રારા જન્મદિવસની શુભેચ્છાઓ આપવામા આવી હતી. લોકો દ્રારા ફોન-મોબાઇલ, સોશિય મિડીયા અને રુબરુમાં પણ નરેશ પટેલ પર શુભકામના વરસાવવામા આવી રહી છે.
નરેશ પટેલનાં જન્મ દિવસે રક્તદાન કેમ્પ; 1700 બોટલ એકત્ર થઇ 
નરેશ પટેલનાં જન્મદિવસને યાદગાર અને સમાજ ઉપયોગી બનાવવા માટે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રક્ત એ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવામાં આવી. પોતાના લાડીલા અને સમાજ માટે કાયમ ખડે પગે દરેક બાબતમાં સહકાર માટે ઉપસ્થિતિ નરેશભાઇને રાજકોટનાં રક્તદાતાઓએ 1700 બોટલ રક્ત એકઠું વધાવ્યા છે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.