Not Set/ શું કહેવું છે ભારત-અમેરિકાના વાર્ષિક વ્યાપાર વિશે નાણાં મંત્રીનું ?

ભારતના નાણાંમંત્રી અરૂણ જેટલીનું કહેવું છે કે ભારત-અમેરિકાના વાર્ષિક વ્યાપારને 500 અરબ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય કોઈ સ્વપ્ન જેવું નથી કારણકે ભારતમાં અમેરિકી કંપનીઓને ઘણી રીતના અવસર આપવામાં આવ્યાં છે. વિશેષ કરીને રક્ષા અને વમાન ક્ષેત્રમાં તેમને સૌથી સારો અવસર આપવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું કે ગત કેટલાક વર્ષોમં ભારત અમેરિકાના સંબંધ ખુબ મજબૂત […]

Business
172267 jaitely શું કહેવું છે ભારત-અમેરિકાના વાર્ષિક વ્યાપાર વિશે નાણાં મંત્રીનું ?

ભારતના નાણાંમંત્રી અરૂણ જેટલીનું કહેવું છે કે ભારત-અમેરિકાના વાર્ષિક વ્યાપારને 500 અરબ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય કોઈ સ્વપ્ન જેવું નથી કારણકે ભારતમાં અમેરિકી કંપનીઓને ઘણી રીતના અવસર આપવામાં આવ્યાં છે. વિશેષ કરીને રક્ષા અને વમાન ક્ષેત્રમાં તેમને સૌથી સારો અવસર આપવામાં આવ્યો છે. જેટલીએ કહ્યું કે ગત કેટલાક વર્ષોમં ભારત અમેરિકાના સંબંધ ખુબ મજબૂત રૂપમાં ઉભરી રહ્યાં છે. સાથે મિશન-500 જેવા લક્ષ્ય અને આ તેના જેવા અન્ય પહેલુઓ પર ભાર મુકવામાં આવ્યો છે.