Budget 2024/ બજેટ ભાષણ વાંચતી વખતે નિર્મલા સીતારમણની તબિયત બગડી, પણ હાર ન માની:જાણો સમગ્ર ઘટના

નિર્મલા સીતારમણને વર્ષ 2019માં નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ બજેટ રજૂ કરી રહ્યાં છે. તેવી જ રીતે, 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા હતા.

Top Stories Union budget 2024 India Business
YouTube Thumbnail 1 બજેટ ભાષણ વાંચતી વખતે નિર્મલા સીતારમણની તબિયત બગડી, પણ હાર ન માની:જાણો સમગ્ર ઘટના

નરેન્દ્ર મોદી સરકાર તેના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. માનવામાં આવી રહ્યું હતું કે સરકાર આ બજેટમાં ઘણી લોકલાગણીની જાહેરાતો કરી શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ ભાષણ વાંચ્યું હતું.

2019થી નાણા મંત્રાલય સંભાળી રહ્યા નિર્મલા

નિર્મલા સીતારમણને વર્ષ 2019માં નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું હતું અને ત્યારથી તેઓ બજેટ રજૂ કરી રહ્યાં છે. તેવી જ રીતે, 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બજેટ ભાષણ વાંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. બજેટ વાંચતી વખતે અચાનક તેમની તબિયત બગડી. આ દરમિયાન તેમની કેબિનેટ સહયોગી હરસિમરત કૌર તેમની પાસે પહોંચે છે અને તેમની સંભાળ લે છે. તે તેમને ખાવા માટે દવા પણ આપે છે.

નાણામંત્રી હજુ પણ છેલ્લા 2 પેજ વાંચી શક્યા નથી

દવા લીધા પછી, તેઓ ભાષણ વાંચવા માટે ફરીથી ઉભા થાય છે જ્યારે તેમની બાજુમાં બેઠેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમને બાકીનું બજેટ ભાષણ ન વાંચવાનું કહ્યું. પરંતુ નાણામંત્રી પોતાની જાત પર નિયંત્રણ રાખે છે અને બજેટ ભાષણ વાંચવાનું ચાલુ રાખે છે, પરંતુ જ્યારે ભાષણમાં બે પાના બાકી હોય છે, ત્યારે તેઓ વાંચ્યા વિના બેસી જાય છે. જણાવી દઈએ કે નાણામંત્રી આજે સવારે 11 વાગ્યે લોકસભામાં મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: