Rajkot/ 72 દિવસ બાદ રાણો આવ્યો બહાર દેવાયત ખવડની થઈ જેલ મુક્તિ દેવાયત ખવડનો ચાહક વર્ગ જેલ બહાર મળવા પહોંચ્યો અમૃત ઘાયલના શેર સાથે પોતાની વાતની કરી શરૂઆત સમગ્ર મામલે આગામી સમયમાં ખુલાસો કરવા કહ્યું જેલ મુક્ત થયા બાદ માતાજીના મંદિરે ઝુકાવ્યું શીષ

Breaking News