Electoral bond case/ ઈલેક્ટોરલ બોન્ડ અંગે વેબસાઈટ પર પૂરતી માહિતી ઉપલબ્ધ નથી

સરકાર કોને ઢાલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને તે લોકો કોણ છે ? આ અંગે તપાસ થવી જોઈએ. તપાસમાં આ બોન્ડ્સ સાથે આઈટી અને ઈડીના દરોડા જોડવા જોઈએ. ઈલેકટોરલ બોન્ડ દ્વારા દાન આપનારી મોટાભાગની કંપનીઓ ઉપર આઈટી અથવા ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેઓએ ભાજપના દબાણ હેઠળ બોન્ડ ખરીદ્યા હતા, એમ એઆઈસીસીના ટ્રેઝરર અજય માકેને જણાવ્યું હતું.

India
WhatsApp Image 2024 03 15 at 19.23.10 ઈલેક્ટોરલ બોન્ડ અંગે વેબસાઈટ પર પૂરતી માહિતી ઉપલબ્ધ નથી

New Delhi : ગઈકાલે જ્યારે આ અંગેની સુચિ આવી ત્યારે તેમાં 2018થી અત્યાર સુધીમાં 22,217 બોન્ડ્સ ઈશ્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો હોવાની અપેક્ષા હતી. પરંતુ વેબસાઈટ પર ત્યાં ફક્ત 18,871 બોન્ડ જ હતા. પરંતું 3,346 બોન્ડની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. એસબીઆઈએ તેમને પ્રદાન કર્યું નથી.

સરકાર કોને ઢાલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને તે લોકો કોણ છે ? આ અંગે તપાસ થવી જોઈએ. તપાસમાં આ બોન્ડ્સ સાથે આઈટી અને ઈડીના દરોડા જોડવા જોઈએ. ઈલેકટોરલ બોન્ડ દ્વારા દાન આપનારી મોટાભાગની કંપનીઓ ઉપર આઈટી અથવા ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેઓએ ભાજપના દબાણ હેઠળ બોન્ડ ખરીદ્યા હતા, એમ એઆઈસીસીના ટ્રેઝરર અજય માકેને જણાવ્યું હતું.

આ અંગે નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા તપાસ અને ભાજપના ખાતા તાત્કાલિક ફ્રીઝ કરવાની માંગણી કરવામાં આવી છે

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:
આ પણ વાંચો:

આ પણ વાંચો: