10th Results/ બનાસકાંઠા જિલ્લામાં ધો.10નું 86.23 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા બનાસકાંઠા જિલ્લામાં 86.23 ટકા પરિણામ જાહેર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં 38,380 વિદ્યાર્થીઓમાં 38,050 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat Others

બનાસકાંઠાઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા બનાસકાંઠા જિલ્લામાં 86.23 ટકા પરિણામ જાહેર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં 38,380 વિદ્યાર્થીઓમાં 38,050 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 910 વિદ્યાર્થીઓ A1ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 3,856 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 6,767 અને B2 ગ્રેડમાં 6,725 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ