Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Tech and Auto/ Grok વિવાદ પર એલોન મસ્કના X એ મોટો નિર્ણય લીધો, X પર 3,500 પોસ્ટ બ્લોક

Grok AI વિવાદ બાદ Xની મોટી કાર્યવાહી: એલોન મસ્કના X પ્લેટફોર્મ ( અગાઉનું ટ્વીટર) એ 3,500 પોસ્ટ બ્લોક કરી છે અને 600 એકાઉન્ટ ડિલીટ કર્યા છે.

January 11, 2026January 11, 2026Reena Mamnani
Trending Tech & Auto
Grok AI

Tech News: Grok AI વિવાદ બાદ એલોન મસ્કના માલિકી ધરાવતા X પ્લેટફોર્મે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી સામે કડક પગલું ભર્યું છે. પ્લેટફોર્મ દ્વારા 3,500થી વધુ પોસ્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે, જ્યારે 600 એકાઉન્ટ્સને કાયમી રીતે હટાવી દેવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રોનિક્સ (Electronics) અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તરફથી વાંધાજનક કન્ટેન્ટ અંગે પત્ર મળ્યા બાદ લગભગ એક અઠવાડિયામાં આ કાર્યવાહી કરવામાં આવી. X એ સ્પષ્ટ કર્યું છે કે હવે તે તેના પ્લેટફોર્મ પર આવા પ્રકારની સામગ્રીને મંજૂરી આપશે નહીં અને સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો તથા માર્ગદર્શિકાઓ અનુસાર કાર્ય કરશે.

Grok AI વિવાદ

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં એલોન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલ Grok AI ચેટબોટ છે. આ એક આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ છે, જેને X પ્લેટફોર્મના વપરાશકર્તાઓ ટેક્સ્ટ અથવા વૉઇસ કમાન્ડ દ્વારા ઈમેજ બનાવવામાં ઉપયોગ કરે છે. પરંતુ Grok AI ના એડિટિંગ ફીચર્સનો ખોટો ઉપયોગ કરીને કેટલાક એકાઉન્ટ્સે મહિલાઓ અને સગીરોની તસવીરો પરથી અશ્લીલ ઈમેજ જનરેટ કરી હતી. આ ગંભીર બાબતને સરકારે ગંભીરતાથી લઈ કડક પગલાં લીધા હતા.

Grok AI

Grok AI શું છે?

Grok એ એલોન મસ્કની માલિકીની xAI કંપની દ્વારા વિકસિત કરાયેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ છે. આ ચેટબોટનો ઉપયોગ X (પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું) પ્લેટફોર્મ પર તેમજ સ્વતંત્ર એપ્લિકેશન રૂપે પણ કરી શકાય છે. વપરાશકર્તાઓ લખિત આદેશો અથવા અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપી અલગ-અલગ કામગીરી કરી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાવધાન: ગૂગલ પર આ 6 વસ્તુઓ સર્ચ કરવી પડી શકે છે ભારે! પોલીસ સીધી ઘરે આવી શકે છે, થઈ શકે છે જેલની સજા

આ પણ વાંચો: શું ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ‘યુનિક’ હોય છે? AI એ તોડ્યો વર્ષો જૂનો ભ્રમ: એક જ વ્યક્તિની અલગ અલગ આંગળીઓમાં પણ હોય છે સમાનતા!

આ પણ વાંચો: શું મોબાઈલ ફોન વાપરવાથી ખરેખર કેન્સર થાય છે? જાણો ડૉક્ટર શું કહે છે અને રેડિયેશનનું સાચું સત્ય !

Post navigation

ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ, ફ્લાઈટ ભાડામાં 10થી 30 હજારનો વધારો 
સુરતના પોલારિસ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરીનો પર્દાફાશ!

More Posts

OMG!/ દુનિયાનું સૌથી લાંબુ ગામ, લંબાઇ 9 કિ.મી અને 150 મીટર પહોળાઇમાં વસેલા છે 1600 ઘર

April 21, 2023April 21, 2023Maya Sindhav

Tech News/ કોણ છે Ruchir Dave, જેમને Apple માં મળી મોટી જવાબદારી? ગુજરાત સાથે છે ‘ખાસ’ કનેક્શન

February 21, 2024Maya Sindhav

ICC/ ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ

August 8, 2024August 8, 2024Komal Patel

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ/ ક્રિકેટ પર આધારિત ફિલ્મ ’83’ દિલ્લીમાં ટેક્સ ફ્રી જાહેર કરી

December 22, 2021garima rao
નુસરત ભરૂચા

Accident/ નુસરત ભરૂચાનો થયો અકસ્માત, માથામાં થઈ ઈજા, લગાવામાં આવ્યા ટાંકા, અભિનેત્રીએ ચાહકોને આપી અપડેટ

January 11, 2023January 11, 2023Maya Sindhav
kutch earthquake

Not Set/ ક્ચ્છ :ગોઝારા ભૂકંપની 19મી વરસી, આજે પણ એ હાદસાને યાદ કરી લોકો કંપી ઉઠે છે

January 26, 2019Nirmal Acharya

Entertainment News/ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની મળી ધમકી, જે નંબર પરથી કોલ આવ્યો હતો તે ફૈઝાન નામે રજીસ્ટર્ડ

November 7, 2024November 7, 2024Mansi Panara
ઓસ્કાર

Oscars Awards/ આજે રિલીઝ થશે ‘ઓસ્કાર’ની ફાઈનલ લિસ્ટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ઈવેન્ટ

January 24, 2023Maya Sindhav
Aishwarya Rai

Cannes 2026/ કાન્સ 2026માં ઐશ્વર્યા રાયનો બીજો લુક વાયરલ, આરાધ્યા સાથે પિંક ગાઉનમાં લૂંટી મહેફિલ

May 23, 2026May 23, 2026Panara Mansi

PM Modi US Visit/ જાણો કોણ છે આ થાણેદાર, જે સંયુક્ત સત્રને સંબોધવા મોદીને સ્ટેજ પર લઈ જશે

June 20, 2023June 20, 2023Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy