આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોના વૈવાહિક સંબંધો મધુર રહેશે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ ( Aaj nu Rashifal ) મંગળવાર – મહા સુદ બીજ તિથિ, મકર રાશિ, શ્રાવણ નક્ષત્ર, સિદ્ધી યોગ, રાહુકાળ, શુભ મુહૂર્ત અને માતાજીની પૂજાનું મહત્વ જાણો વિગતે.

Top Stories Rashifal Dharma & Bhakti
17 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

20 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ: ૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા સુદ બીજ તિથિ છે. આજે ચંદ્ર અને સૂર્ય બંને મકર રાશિમાં સ્થિત હોવાથી દિવસ કાર્યોમાં સ્થિરતા અને ધીરજ આપનાર માનવામાં આવે છે. શ્રાવણ નક્ષત્ર બપોરે ૧:૦૮ સુધી રહેશે, જ્યારે સિદ્ધી યોગ રાત્રે ૮:૦૬ સુધી હોવાથી શુભ અને સફળતાદાયક કાર્યો માટે અનુકૂળ સમય ગણાય છે.

આજે પંચક કે વિંછુડો નથી, એટલે સામાન્ય કાર્યો નિર્ભયપણે કરી શકાય છે. માતાજીની પૂજા કરવી વિશેષ શુભ માનવામાં આવે છે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૮ થી ૧:૧૨ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૩:૩૪ થી સાંજે ૪:૫૬ સુધી રહેશે, આ સમયે મહત્વપૂર્ણ કામ ટાળવા યોગ્ય રહેશે.

  • તારીખ:- ૨૦-૦૧-૨૦૨૬, મંગળવાર / મહા સુદ બીજચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૮ થી ૧૨:૫૦
અમૃત ૧૨:૫૦ થી ૦૨:૧૨
શુભ ૦૩:૩૫ થી ૦૪.૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૬ થી ૦૯:૩૫
શુભ ૧૧:૧૨થી ૧૨:૫૦

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • પશુ પ્રાણીઓની સેવા થાય.
  • ગૃહિણી મહિલાઓને ફાયદો થાય.
  • દુશ્મનોથી સાવધાન રહો.
  • મહત્વપૂર્ણ કાર્ય સફળ થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૨
  • આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નોકરીયાત વર્ગને ફાયદો રહે.
  • વસ્તુ યાદ રાખી શકો.
  • આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે.
  • વીદેશમાંરહેતાલોકોતરફથીલાભથાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • બાળકોથી લાભ થાય.
  • શારીરિક પરિશ્રમ રહે.
  • છેતરપિંડીનો ભોગ બની શકો.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • કોઇપણ જગ્યાએ ઝગડો થઇ શકે.
  • તમારા હાથે દાન-પૂણ્ય થાય.
  • ટી.વી વધારે જોવાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • ભાગીદારીના વ્યવસાયમાં નફો રહે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ન રહે.
  • પૈસા વિચારીને વાપરો.
  • સફેદ રૂમલ જોડે રાખવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરો.
  • આકસ્મિક કોઈ કામ આવી શકે.
  • ઠંડુ ખાવું નહિ.
  • આંખોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૪

  • તુલા (ર, ત) :-
  • સકારાત્મક પરિવર્તન આવશે.
  • પરિવારમાં મહેમાનોનું આગમન થશે.
  • કોઈ સારા સમાચાર મળશે.
  • સંબંધોમાં નિકટતા આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • આંતરિક ઉર્જામાં વધારો થાય.
  • વધારે પાણી પીવું.
  • દિવસ આનંદદાયક રહેશે.
  • પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર –૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પિતૃક સંપતિ મળી શકે.
  • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • સમજી વિચારીને કામ લેવું.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર –૭

  • મકર (ખ, જ) :-
  • સંતાનોના સુખમાં વધારો થશે.
  • માતાને લઈને થોડી ચિંતા રહેશે
  • ધાર્યા કરતા અલગ થાય.
  • વધારે ફળ-ફ્રુટ ખાવા.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
  • શરીરમાં નવી ઉર્જા અનુભવો.
  • ભાગ્યોદય થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૧