આજનું રાશિફળ/ આજના દિવસે “ઓમ શ્રી ગણેશાય નમ:” મંત્રનો જાપ કરવો શુભ ગણાશે, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ત્રીજ છે. આજના દિવસે “ઓમ શ્રી ગણેશાય નમ:” મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

3 ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ(Aaj nu Rashifal): આજનું પંચાંગ મુજબ તારીખ ૦૪-૦૨-૨૦૨૬,  બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ ત્રીજ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૫ના સવારે ૧૨:૦૯ સુધી રહેશે. આજે ચંદ્ર સિંહ રાશીમાં રહેશે અને પૂર્વફાલ્ગુની નક્ષત્ર રાત્રે ૧૦:૧૨ સુધી રહેશે. અતિગંડ યોગ ફેબ્રુઆરી ૦૫ ના સવારે ૧૨:૫૪ સુધી અને વણિજ કરણ બપોરે ૧૨:૨૨ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭:૧૮ અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૨૮ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૮:૫૬ અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૫૦ કલાકે રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૪ સુધી રહેશે અને રાહુકાળ બપોરે ૦૩:૪૦ થી સાંજે ૦૫:૦૪ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ માતાજીની પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ત્રીજ છે. આજના દિવસે “ઓમ શ્રી ગણેશાય નમ:” મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૮ થી ૦૮:૪૨
અમૃત ૦૮:૪૨ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૨
લાભ ૦૫:૦૫ થી ૦૬:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૫ થી ૦૯:૪૧
અમૃત ૦૯:૪૧ થી ૧૧:૧૭

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • વેપારમાં કોઈ ખોટી જગ્યાએ સહી ન કરવી.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

  • કર્ક (ડ, હ) :-
  • કોઈની લાગણી દુભાઈ શકે.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • જીવન જીવવાની મજા આવે.
  • ફરવા જવાનું થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

  • સિંહ (મ, ટ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મન ચંચળ રહે.
  • વ્યસન છોડવાનો પ્રયાસ કરો.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

  • તુલા (ર, ત) :-
  • વાંચવામાં રૂચી રહે.
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • નોકરીમાં પરિવર્તન આવે.
  • કોઈના આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહે.
  • નાનો-મોટો ફાયદો થાય.
  • દિવસ આરામમાં પસાર થાય.
  • આશાવાદી બનશો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • ખોટો ધન ખર્ચ થઇ શકે.
  • મોબાઈલનો વપરાશ વધે.
  • માંદગીમાંથી રાહત મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

  • મકર (ખ, જ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • નવી વસ્તુ જાણવા મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • જીવનની મજા માણો.
  • વિચારીને કામ કરવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • આનંદમય દિવસ જાય.
  • દિવસ સારો જાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – નીલો

શુભ નંબર – ૬


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય.