કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
3 ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ(Aaj nu Rashifal): આજનું પંચાંગ મુજબ તારીખ ૦૪-૦૨-૨૦૨૬, બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ ત્રીજ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૫ના સવારે ૧૨:૦૯ સુધી રહેશે. આજે ચંદ્ર સિંહ રાશીમાં રહેશે અને પૂર્વફાલ્ગુની નક્ષત્ર રાત્રે ૧૦:૧૨ સુધી રહેશે. અતિગંડ યોગ ફેબ્રુઆરી ૦૫ ના સવારે ૧૨:૫૪ સુધી અને વણિજ કરણ બપોરે ૧૨:૨૨ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૭:૧૮ અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૨૮ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૮:૫૬ અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૫૦ કલાકે રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૪ સુધી રહેશે અને રાહુકાળ બપોરે ૦૩:૪૦ થી સાંજે ૦૫:૦૪ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ માતાજીની પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે.
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ત્રીજ છે. આજના દિવસે “ઓમ શ્રી ગણેશાય નમ:” મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૮ થી ૦૮:૪૨ |
| અમૃત | ૦૮:૪૨ થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૯ થી ૧૨.૫૨ |
| લાભ | ૦૫:૦૫ થી ૦૬:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૫ થી ૦૯:૪૧ |
| અમૃત | ૦૯:૪૧ થી ૧૧:૧૭ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને કોઈપણ વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
- કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
- વેપારમાં કોઈ ખોટી જગ્યાએ સહી ન કરવી.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મિથુન (ક, છ, ઘ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
- કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં ખાસ યોજના બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

- કર્ક (ડ, હ) :-
- કોઈની લાગણી દુભાઈ શકે.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- જીવન જીવવાની મજા આવે.
- ફરવા જવાનું થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪

- સિંહ (મ, ટ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- મન ચંચળ રહે.
- વ્યસન છોડવાનો પ્રયાસ કરો.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧

- તુલા (ર, ત) :-
- વાંચવામાં રૂચી રહે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- નોકરીમાં પરિવર્તન આવે.
- કોઈના આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- વૃશ્વિક (ન, ય) :-
- પતિ-પત્ની વચ્ચે પ્રેમ રહે.
- નાનો-મોટો ફાયદો થાય.
- દિવસ આરામમાં પસાર થાય.
- આશાવાદી બનશો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા કાર્ય પૂર્ણ થાય.
- ખોટો ધન ખર્ચ થઇ શકે.
- મોબાઈલનો વપરાશ વધે.
- માંદગીમાંથી રાહત મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬

- મકર (ખ, જ) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- ભાઈ બહેનથી લાભ થાય.
- નવી વસ્તુ જાણવા મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
- જીવનની મજા માણો.
- વિચારીને કામ કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯

- મીન (દ, ચ, ઝ, થ):-
- કુટુંબીજનોથી પ્રેમ મળે.
- આનંદમય દિવસ જાય.
- દિવસ સારો જાય.
- આર્થિક લાભ થાય.
- શુભ કલર – નીલો
શુભ નંબર – ૬
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય.
