આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે માતાજીને કેસર પેંડા અર્પિત કરવા, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ સાતમ છે. આજના દિવસે માતાજીને કેસર પેંડા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૮  ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૦૮-૦૨-૨૦૨૬, રવિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ સાતમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૮ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર તુલા  રાશીમાં રહેશે અને સ્વાતિ નક્ષત્ર ફેબ્રુઆરી ૦૯ને સવારે ૦૫:૦૫ સુધી  રહેશે. ગંડ  યોગ ફેબ્રુઆરી ૯ને સવારે ૧૨:૦૫ સુધી અને વિષ્ટિ કરણ બપોરે ૦૩:૫૮ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૧ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૧૨.૩૧ પી.એમ અને ચંદ્રાસ્ત સવારે ૧૧:૦૦ એ.એમ. રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી બપોરે ૦૧:૧૫ સુધી રહેશે અને રાહુકાળ સવારે બપોરે ૦૫.૦૭ થી સાંજે ૦૬.૩૧ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ માતાજીને કેસર પેંડા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજેમહા વદ સાતમ છે. આજના દિવસે માતાજીને કેસર પેંડા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૫ થી ૧૧:૨૯
અમૃત ૧૧:૨૯ થી ૧૨:૫૩
શુભ ૦૨:૧૮ થી ૦૩.૪૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૧ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫ થી ૦૯:૪૨

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • પ્રિયજનોનો સહયોગ મળશે.
  • વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
  • વેપારમાં ફાયદો થાય.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમસ્યાઓનું નિરાકરણ આવશે.
  • સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
  • વસ્તુ સમજવામાં સમય જાય.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાગણીશીલ બનવાનું ટાળો.
  • ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય.
  • ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
  • નાણાકીય મૂડી રોકાણમાં રસ રહેશે.
  • વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારના સભ્યો તરફથી શુભ સંકેતો મળે.
  • ઉચ્ચ અધિકારીઓ સાથે આત્મીયતા વધે.
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બેરોજગારોને રોજગાર મળશે.
  • વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
  • ખોટી શંકા ન કરવી.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • ઘરમાં કોઈ નવી વસ્તુ આવે.
  • જે થાય છે તે તમારા માટે સારું છે.
  • વેપારમાં અવરોધો ઓછા થશે.
  • લક્ષ્યો સમયસર પ્રાપ્ત થશે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૫

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • જીવનસાથી તરફથી નવી માગણી થાય.
  • નવી ભવિષ્યની યોજના બને.
  • ઉતાવળમાં નિર્ણયો ન લો.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રેમ સંબંધોમાં ઉતાવળ ટાળો.
  • ભાવનાત્મકતા ટાળો.
  • સંતાન સુખમાં વધારો થશે.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • પતિ-પત્ની વચ્ચેના મતભેદો ઓછા થશે.
  • મિત્રોનો સહયોગ વધશે.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.
  • સુખદ વાતાવરણનો લાભ ઉઠાવો.
  • રોકાણથી મોટો લાભ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.
  • તમારી પસંદગીનું ભોજન મળશે.
  • ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:ચાણક્ય નીતિ સૂત્ર: વ્યક્તિના આ 4 લક્ષણો દર્શાવે છે, એ સ્વર્ગથી આવ્યો છે કે નર્કથી!