આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ: ૦૮-૦૩-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ પાંચમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર તુલા રાશીમાં રહેશે અને સ્વાતિ નક્ષત્ર બપોરે ૦૧:૩૫ વાગ્યા સુધી રહેશે. ધ્રુવ યોગ સવારે ૦૭:૦૫ વાગ્યા સુધી રહેશે અને કૌલવ કરણ સવારે ૦૮:૧૫ વાગ્યા સુધી રહેશે. આજે પંચક કે વિંછુડો નથી. સૂર્ય કુંભ રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર તુલા રાશીમાં સવારે ૦૯:૩૦ સુધી રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૫૪ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૬ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૧:૧૨ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૯:૩૨ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૬ થી ૦૧:૧૪ સુધી રહેશે જ્યારે રાહુકાળ સાંજે ૦૫:૧૭ થી ૦૬:૪૬ સુધી રહેશે. આજના દિવસે રંગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે અને ફાગણ વદ પાંચમની તિથિ રાત્રે ૦૯:૧૦ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૩ થી ૧૧:૨૧ |
| અમૃત | ૧૧:૨૧થી ૧૨:૫૦ |
| શુભ | ૦૨:૧૯થી ૦૩.૪૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૬થી ૦૮:૧૭ |
| અમૃત | ૦૮:૧૭ થી ૦૯:૪૮ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- આજેજવાબદારીઓનો બોજ રહેશે.
- પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે.
- ધ્યાનકામમાંનાપરોવાય.
- ખોટુંબોલવાનુંટાળો.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪

- વૃષભ (બ, વ, ઉ) :-
- ધીરજનીકસોટી થઈ શકે.
- જૂના રોકાણથી તમને ફાયદો મળી શકે.
- ખોટીદલીલોનકરવી.
- સમયઘણુંબધુંશીખવાડીજાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૫

- મિથુન (ક, છ, ઘ) :-
- સમજી વિચારીને કામ કરો.
- ઊર્જાનોઅભાવ અનુભવી શકો.
- નાણાકીયવ્યવહારઓછોકરવો.
- સાચાપ્રેમનીતલાશનોઅંતઆવે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- રોજિંદાદિનચર્યામાંથી પણ રાહત મળશે.
- સારા સમાચાર સાંભળવા મળશે.
- અશક્યનેપણશક્યકરો.
- વિતાવેલીપળોયાદઆવે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯

- સિંહ (મ , ટ) :-
- સંબંધી કે પાડોશી સાથે કોઈ વિવાદ થાય.
- બેદરકારીને કારણે લક્ષ્યોથીભટકી શકો.
- કોઈસ્પર્ધામાંભાગલેવા.
- અંદરથીગર્વઅનુભવો.
- શુભ કલર –ભૂરો
- શુભ નંબર –૨

- કન્યા (પ , ઠ, ણ) :-
- બીજા પર આધાર રાખશો નહીં.
- આવેગમાંઆવીને નિર્ણય લેવાનું ટાળો.
- નિરાંતઅનુભવાય.
- મિત્રોતરફથીફાયદોથાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- વૈવાહિક સંબંધો મધુર રહેશે.
- ઘરમાં પણ સકારાત્મક વાતાવરણ રહેશે.
- સફળતાખુશીલાવે.
- પ્રયાસોમાંસફળતામળે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૨

- વૃશ્વિક (ન, ય) :-
- ખાવા-પીવામાંબેદરકારી ન રાખો.
- નવું કૌશલ્ય શીખવાનીઈચ્છા જાગશે.
- સંતાનપરગર્વઅનુભવો.
- કોઈને મદદરૂપથવાય.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૪

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રવાસની યોજનાઓ બની શકે.
- ઉત્સાહથી ભરપૂર રહેશો.
- ધ્યાનઅનેયોગથીફાયદોથાય.
- સંબંધોમજબૂતબને.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- નવા વિષયોમાં રસ લઈ શકો.
- ભૂતકાળની ભૂલોમાંથી શીખો.
- ધનનેબળનાવિચારઆવે.
- વેપારમાં નવાફેરફારથાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સોનાની નવીખરીદીથાય.
- લઘુઉદ્યોગોવાળાનેફાયદોથાય.
- ધાર્મિકકાર્યપૂર્ણથાય.
- તમારામાટેનવીયોજનાબને.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળયાદનકરવું.
- માનસિક રીતે બેચેની અનુભવો.
- વિદેશથીલાભથાય.
- સલાહલઈનેકાર્યકરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૬
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

