Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 14 જૂન 2026, રવિવારનું દૈનિક રાશીભવિષ્ય (Aaj Nu Rashifal). જ્યોતિષાચાર્ય કિશન મહારાજ પાસેથી જાણો મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, રાહુકાળ, અભિજિત મુહૂર્ત અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા.14-06-2026, રવિવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ અધિક જેઠ વદ ચૌદસ તિથિ છે, જે બપોરે 12:21 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ વૃષભ (બ, વ, ઉ) છે (જે સવારે 08:14 સુધી રહેશે, જૂન-15) અને નક્ષત્ર રોહિણી રાત્રે 10:15 સુધી માન્ય છે. આજનો યોગ ધૃતિ છે, જે બપોરે 01:14 સુધી વિદ્યમાન રહેશે અને શકુની કરણ બપોરે 12:20 સુધી છે.

આજે પંચક અને વિંછુડો બંને નથી.

સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર પણ વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે networks અને સૂર્યાસ્ત સાંજે 07:25 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 04:37 વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે 06:53 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:12 થી બપોરે 01:05 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 05:44 થી સાંજે 07:25 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે વિશેષ પૂજા-અર્ચના કરી કુળદેવીનો દીવો કરવાથી કષ્ટો દૂર થશે. ચૌદસ તિથિની સમાપ્તિ બપોરે 12:21 વાગ્યે થશે.

તારીખ :- 14-06-2026, રવિવાર / અધિક જેઠ વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૧૫ થી ૧૦:૫૭
અમૃત ૧૦:૫૭ થી ૧૨:૩૯
શુભ ૦૨:૨૧ થી ૦૪.૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૫ થી ૦૮:૪૪
અમૃત ૦૮:૪૪ થી ૧૦:૦૨

 

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 14 જૂન 2026, રવિવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

આધ્યાત્મિક કાર્ય થાય.

અણધાર્યો પ્રવાસ થાય.

કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળે.

નોકરીમાં પ્રમોશન મળે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.

લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.

કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

જૂના મિત્રથી લાભ થાય.

વેપારમાં લાભ થાય.

સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

સસરા પક્ષથી લાભ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.

માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.

ઉધાર આપવું કે લેવું નહિ.

બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

કોઈપણ અનિચ્છનીય બનાવ બની શકે

વેપારમાં મોટું રોકાણ કરવું સારું નહીં રહે.

સ્વાસ્થમાં સંભાળ લેવી.

પરિવારમાં કોઈ વિવાદ થઇ શકે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૬

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

આજનો દિવસ ઠીક-ઠીક રહેશે

નાણાના પ્રવાહમાં વધારો થાય.

માંદગીમાંથી મુક્તિ મળે.

 નિર્ણય પેપરવર્ક જોઈને જ લો.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૪

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

વેપાર – ધંધામાં સાચવવું.

મહેમાન ઘરે આવી શકે.

શત્રુ પક્ષો પ્રબળ થશે.

પત્ની સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્વિક રાશિનું Aaj Nu Rashifal

કામના સ્થળે વખાણ થાય.

નવી મુલાકાત થાય.

આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

જૂના વિવાદ કેસમાં આજે તમને વિજય મળશે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

બાળકો તરફથી લાભ થાય.

મિત્ર સાથે દિવસ આંનદમય જાય.

શત્રુ પક્ષનો પરાજય થશે.

ઋતુ પ્રમાણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

લેણીની નીકળતી રકમ મળે.

પોતાના માટે સમય મળે.

તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો.

પત્ની સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૮

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

ધ્યાન કરવાથી ફાયદો જણાય.

વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે.

રોકાણ આજે ફાયદાકારક રહેશે.

વાહન ધ્યાનથી ચલાવો અકસ્માત થઇ શકે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ભાગીદાર જોડે ધંધો ન કરવો.

ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.

બિનજરૂરી વાદવિવાદથી દૂર રહો.

પૈતૃક સંપત્તિમાં તમારો અધિકાર મળી શકે.

શુભ કલર – સફેદ (White Colour)

શુભ નંબર – ૪


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોના સાકાર થશે અટકેલા સપના… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ