Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 23 જુલાઈ 2026, ગુરુવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal:  આજનું પંચાંગ:  આજે તા. 23-૦7-2026, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ નોમ તિથિ છે. આજની રાશિ તુલા (ર,ત) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ શુભ છે, જે સાંજે ૦૭:૧૭ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ કૌલવ છે જે સવારે ૦૭:૦૩ સુધી છે.

આજે પંચક નથી, વિંછુડો આજે સાંજે ૦૭:૦૨ કલાકે બેસશે.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર,ત) રહેશે.

સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૨:૨૯ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૨૪ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત  બપોરે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૨ સુધી. જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૨૫ થી બપોરે ૦૪.૦૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

પીપળે જળ અર્પિત કરવું, નોમની સમાપ્તિ: સવારે ૦૭:૦૨ સુધી.

તારીખ:-      ૨૩-૦૭-૨૦૨૬, ગુરુવાર /અષાઢ સુદ નોમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૦૬થી૦૭:૪૫
લાભ ૧૨:૪૪થી૦૨:૨૫
અમૃત ૦૨:૨૫થી૦૪.૦૬
શુભ ૦૫:૪૭થી૦૭:૨૫

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૫થી૦૮:૪૫

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા

  • આવકમાં વધારો થશે.

  • નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.

  • રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૮

Vrushabh

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે.

  • મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.

  • શાંત રહો ગુસ્સાથી બચો

  • કામમાં બિનજરૂરી વિલંબથાય.

  • શુભ કલર – કેસરી

  • શુભ નંબર – ૬

Mithun

મિથુન (ક, છ, ઘ) :-

  • તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.

  • રોજગારની શોધમાં ફરવું પડશે.

  • નોકરીમાં બોસ સાથે દલીલબાજી થાય.

  • તમારા અહંકાર પર નિયંત્રણ રાખવું.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૨

Kark

 

કર્ક (ડ , હ) :-

  • કલ્પના ન હોય આટલા નાણાં ખર્ચ થશે.

  • લોન લેવાની જરૂર પડી શકે છે.

  • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.

  • વેપારમાં ઓછો નફો મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૫

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • મન ખૂબ જ પરેશાન રહેશે.

  • લોકો પાસેથી તમને સપોર્ટની જરૂર રહેશે.

  • તમારી લાગણીઓને ઠેસ પહોચે.

  • બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૩

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવો.

  • જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે.

  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.

  • સંતાનની પ્રગતિ થશે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૧

Tula

 

તુલા (ર , ત) :-

  • ભવિષ્યની ચિંતા રહેશે.

  • સામાજિક યશ વધશે.

  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.

  • સમાજ અને રાજકારણમાં અભિવૃદ્ધિ થશે.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૩

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.

  • પારિવારિક જીવન સુખી રહેશે.

  • મકાન સુખ વધી શકે.

  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર-5

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.

  • જૂના મિત્રને મળી શકો.

  • કદાચ પ્રવાસ પર જવું પડશે.

  • સંગીતમાં રસ વધી શકે

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૨

Makar

 

મકર (ખ, જ) :-

  • મન પ્રસન્ન રહેશે.

  • કોઈ મિત્રનુ આગમન થાય.

  • આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.

  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૮

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • આત્મવિશ્વાસ ઘટશે.

  • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.

  • વાતચીતમાં ધીરજ રાખો.

  • કૌટુંબિક જવાબદારીઓ વધે.

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૭

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે.

  • મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.

  • વધારે પડતો ગુસ્સો ટાળો.

  • બિનઆયોજિત ખર્ચ વધશે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૪


આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો : આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…