Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૨-૦૯-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ એકમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કન્યા (પ,ઠ, ણ) છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર (બપોરે ૧૨:૫૫ સુધી.) છે. આજનો યોગ શુભ (બપોરે ૦૩:૦૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૦૭:૪૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ,ઠ, ણ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૪ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૫ કલાકે પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૭:૨૦ એ.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૭:૨૭ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૦ સુધી વિદ્યમાન રહેશે જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૯ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
બજરંગબાણનો પાઠ કરવો.
એકમની સમાપ્તિ: સવારે ૦૭:૪૫ સુધી
તારીખ :- ૧૨-૦૯-૨૦૨૬, શનિવાર / ભાદરવા સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૮ થી ૦૩:૪૧ |
| અમૃત | ૦૩:૪૧ થી ૦૫.૧૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૫ થી ૦૮:૧૨ |
| શુભ | ૦૯:૪૧ થી ૧૧:૧૦ |
| અમૃત | ૧૧:૧૦ થી ૧૨:૩૫ |
Aaj Nu Rashifal : 12 September 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
અધૂરા કાર્યો પૂર્ણ થાય.
સમસ્યાનું નિવારણ મળે.
કોઈ ખરીદી થાય.
ભગવાનની ભક્તિ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
ખોટો ખર્ચ રહ્યા કરે.
બેદરકારી ન રાખવી.
ચા-કોફીથી મૂડ બને.
કોઈ મહત્વની વાત આગળ વધે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વેપારી વર્ગને ફાયદો જણાય.
કીમતી વસ્તુ સાચવવી.
સારું પરિણામ મળે.
પરિવારમાં ખુશીઓ આવે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-
ખોટો લાંબો વિચાર ન કરવો.
પ્રવાસના યોગ બને.
ફરવા જવાનું મન થાય.
અહંકારને દબાવતા શીખો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
મહત્વની યોજના બને.
બાળક થી ફાયદો થાય.
માનસિક સ્થિતિ સારી બને.
ફરવા -હરવાનું મન થાય.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
નવા રહસ્ય બહાર આવે.
જીવનસાથી લાગણી સમજે.
નવા કપડા ની ખરીદી થાય.
કોઈ રોકાણથી લાભ થાય.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
હાથમાં ધન ન શકે.
જીવનમાં નવા વળાંક આવે.
માતાપિતાના આશીર્વાદ થી લાભ થાય.
કોઈ ગેરસમજણ ઉભી થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
માથાને લગતી સમસ્યા રહે.
કોઈ મહેમાન આવે.
કોઈ ચિંતા રહ્યા કરે.
બલીનો બકરો બની શકો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધનનો સંગ્રહ કરવો.
નિરાશામાંથી બહાર આવો.
સપના સાકાર થાય.
ઉત્તમ દિવસ જાય.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
વિશ્વાસઘાત થઇ શકે છે.
બહુ વિચારવું નહીં
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
ભવિષ્ય સારું રહે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મજબૂત નિર્ણય લેવાય.
નવી માહિતી મળે.
અંગત માર્ગદર્શન મળે.
ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
મહત્વના પ્રશ્નો ઉકેલાય.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
કોઈ રાજકીય લાભ મળે.
વધારે ભૂખ લાગે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
