Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૯-૦૯-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ ત્રીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મેષ (અ, લ, ઈ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સવારે ૦૯:૦૪ સુધી.) છે. આજનો યોગ હર્ષણ (સવારે ૦૩:૨૫ સુધી. સપ્ટે-૩૦) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૫:૧૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ, લ, ઈ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૦ એ.એમ અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૮:૦૮ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૮:૫૨ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૫ થી બપોરે ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૩૦ થી ૦૫.૦૦ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ત્રીજનું શ્રાદ્ધ છે.
ત્રીજની સમાપ્તિ: બપોરે ૦૫:૧૧ સુધી.
તારીખ :- ૨૯-૦૯-૨૦૨૬, મંગળવાર / ભાદરવા વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૦ થી ૧૨:૩૦ |
| અમૃત | ૧૨:૩૦ થી ૦૨:૦૦ |
| શુભ | ૦૩:૩૦ થી ૦૫:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨:૩૦ |
Aaj Nu Rashifal : 29 September 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
કોઈના પર વધારે આધાર રાખશો નહીં.
મનમાં સ્થિરતા ઓછી રહેશે.
શત્રુઓ અચાનક સક્રિય થાય
પરિવારનો સહયોગ ન મળે.
શુભ કલર –પીળો
શુભ નંબર –૯

વૃષભ (બ, વ, ઉ) :-
શારીરિક સમસ્યા થાય.
લોકો સાથે વાદવિવાદ ન કરો.
કાર્યમાં મોટી અડચણ આવી શકે છે.
તમારું મનોબળ ઉંચુ રહેશે.
શુભ કલર –ગોલ્ડન
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પિતા સાથે સંબંધને બગડે.
દિવસની શરૂઆત બહુ સારી રહેશે નહીં.
ધર્મ આધ્યાત્મની તરફ ઝોક વધે.
માનસિક શાંતિ રહેશે.
શુભ કલર –ભૂરો
શુભ નંબર –૯

કર્ક (ડ, હ) :-
કોઈ ઉત્તમ સિધ્ધિઓ મળે.
ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
સમજદારીપૂર્વક રોકાણ કરવું.
કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે.
શુભ કલર –બદામી
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ઉન્નતિની તકો મળશે.
નવા પ્રોજેક્ટ મળશે.
ધાર્મિક સ્થળ પર જવાય.
કાર્ય પ્રભાવિત કરે.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૭

કન્યા (પ, ઠ, ણ) :-
તમારો સમય બગડશે.
મહત્વપૂર્ણ તકો ગુમાવી શકાય છે.
જીવનસાથી સાથે ગુસ્સે થવાય.
ગૂંચવણોમાં ફસાઈ શકો છો.
શુભ કલર –નારંગી
શુભ નંબર –૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
અંગત કામમાં લાભ થશે.
મહત્વપૂર્ણ કામમાં ખર્ચ થશે.
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૩

વૃશ્વિક (ન, ય) :-
અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી
દિવસ ફાયદાકારક રહેશે.
સંબંધો મજબૂત રહેશે.
સારા પૈસા મળશે.
શુભ કલર –લીલો
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
આરામ કરવાની જરૂર છે.
બાગબગીચામાં ફરવા જવાનું મન થાય.
શત્રુ પરાસ્ત થશે.
ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિ થાય.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૨

મકર (ખ, જ) :-
નવું શીખવા મળે.
મૂડ બદલાયા કરે.
વિશિષ્ટ ખાનપાનથી બચવું.
વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે.
શુભ કલર –લાલ
શુભ નંબર –૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
નવી વસ્તુઓની ખરીદી થાય.
ખાલી સમયમાં સપના જોવાય.
સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
શુભ કલર –લીલો
શુભ નંબર –૬

મીન (દ, ચ, ઝ, થ):-
નવા સંબંધ બંધાય.
સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહી શકે.
માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે
યાત્રાનો યોગ છે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજની રાશિ મેષ (અ, લ, ઈ) રાશિ છે. અશ્વિની નક્ષત્ર (સવારે ૦૯:૦૪ સુધી.) છે. આજનો યોગ હર્ષણ (સવારે ૦૩:૨૫ સુધી. સપ્ટે-૩૦) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૫:૧૦ સુધી વિદ્યમાન રહેશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
