Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૧-૧૦-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 1 ઓક્ટોબર, 2026... ગુરુવાર... શુભ સંકેતો અને Powerful ભવિષ્યવાણી જાણો!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૧-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ પાંચમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃષભ (બ,વ, ઉ) રાશિ છે.  રોહિણી  નક્ષત્ર (સવારે ૦૪:૨૮ સુધી. ઓકટો-૦૨) છે. આજનો યોગ  સિદ્ધિ  (રાત્રે ૦૯:૧૯ સુધી.) વિદ્યમાન રહેશે અને  તૈતીલ કરણ બપોરે ૧૨:૩૮ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  વૃષભમાં (બપોરે ૦૩:૪૧ સુધી, ઓકટો-૦૨) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ, ઉ) રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૩૦ એ.એમ  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૭ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૯:૫૭ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૧૧:૫૫ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૮ થી બપોરે ૦૩.૨૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે છઠું શ્રાદ્ધ છે.

પાંચમની  સમાપ્તિ   :  બપોરે ૧૨:૩૭ સુધી.

તારીખ   :-    ૨૪-૦૯-૨૦૨૬, ગુરુવાર / ભાદરવા સુદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૦ થી ૦૮:૦૦
લાભ ૧૨:૩૦ થી ૦૧:૫૮
અમૃત ૦૧:૫૮ થી ૦૩.૨૮
શુભ ૦૪:૫૭ થી ૦૬:૨૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૭ થી ૦૭:૫૭

Aaj Nu Rashifal : 1 October 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વેપારને લગતા મોટા નિર્ણયો લઈ શકશો.

પરિવાર સાથે સારો સમય પસાર થશે.

માંગલિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો.

શત્રુ પરાસ્ત થશે.

શુભ કલર :  ગ્રે

શુભ અંક :૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે.

જરૂરી કામમાં વિલંબ થઈ શકે છે.

બીજાના દોષ ન શોધો.

નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો કરી શકો છો.

શુભ કલર :  જાંબલી

શુભ અંક :૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

સમાજમાં તમારી યોગ્યતાની પ્રશંસા થશે.

વેપારી માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

શુભ કલર :  ભૂરો

શુભ અંક :૫

કર્ક (ડ , હ) :-

તમને આરામ નહીં મળે.

તમે થાક અનુભવી શકો છો.

ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.

તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો.

શુભ કલર :  નીલો

શુભ અંક :૩

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રહેશો.

ઉધાર આપેલા પૈસા પાછા મળે.

વેપારમાં થોડી મંદી પછી સારી ગતિ આવશે.

ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે.

શુભ કલર :  પીળો

શુભ અંક :૧

કન્યા (પ , ઠ, ણ) :-

 જૂની યાદો તાજી થઈ શકે છે.

પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.

કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો.

વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.

શુભ કલર :  રાખોડી

શુભ અંક :૮

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

નકારાત્મક વિચારો આવે.

માતા-પિતાને અવગણશો નહીં.

ઋણની ચિંતા થશે.

કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.

શુભ કલર :  સોનેરી

શુભ અંક :૯

વૃશ્વિક (ન, ય) :-

ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ લેવો યોગ્ય નથી.

કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન નબળું રહેશે.

મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે

તમારા સન્માનમાં વૃદ્ધિ આવશે.

શુભ કલર :  પર્પલ

શુભ અંક :૭

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઘરના સભ્યો ખૂબ જ ખુશ રહેશે.

ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે.

પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.

શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.

શુભ કલર :  બ્રાઉન

શુભ અંક :૫

મકર (ખ, જ) :-

નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે.

ભારે નાણાંકીય લાભ થશે.

મહત્વના કરારો થવાની શક્યતાઓ છે.

દિલને બદલે દિમાગથી કામ કરો.

શુભ કલર :  સિલ્વર

શુભ અંક :૬

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :

કાર્યક્ષેત્રમાં પરેશાની થશે.

નકામા કાર્યોમાં પૈસા ખર્ચશો નહીં.

અભ્યાસમાં થોડી મુશ્કેલી આવશે.

નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે.

શુભ કલર :  બદામી

શુભ અંક :૪

મીન (દ, ચ, ઝ, થ) :-

કોઈ સમસ્યા થઈ શકે છે.

દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય રહેશે.

કામમાં મુશ્કેલી આવી શકે છે.

બહારના લોકોની સલાહ ન લો.

શુભ કલર :  રાતો

શુભ અંક :૨

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: