Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો સંતાન પર ગર્વ અનુભવશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૨-૧૦-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 2 ઓક્ટોબર 2026, શુક્રવારનું special રાશિફળ, જાણો આજનું auspicious ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૨-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ છઠ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે.  મૃગશીર્ષા નક્ષત્ર (સવારે ૦૨:૫૫ સુધી. ઓકટો-૦૩) છે. આજનો યોગ  વ્યતિપાત (સાંજે ૦૬:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૧૦:૧૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.

સૂર્યોદય સવારે  સવારે ૦૬.૩૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૫ કલાકે થશે.

ચંદ્રોદય  ૧૦:૫૫ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૧૨:૧૧ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૮ થી બપોરે ૦૩.૨૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે ગાંધી જયંતી છે. આજે સાતમનું શ્રાદ્ધ છે.

છઠની  સમાપ્તિ :   સવારે ૧૦:૧૫ સુધી.

તારીખ   :-    ૦૨-૧૦-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૯ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૮ થી ૦૧.૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૭ થી ૧૦:૫૯

Aaj Nu Rashifal : 2 October 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

 ધ્યાન કામમાં ના પરોવાય.

વેપાર નોકરીમાં સંઘર્ષ  થાય.

નાણાકીય ફાયદો થાય.

ખોટું બોલવાનું ટાળો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ખોટી દલીલો ન કરવી.

સમય ઘણું બધું શીખવાડી જાય.

ખરીદી માટે ઉત્તમ દિવસ છે.

ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

અજાણ્યા સાથે નાણાકીય વ્યવહાર ઓછો કરવો.

મિત્ર તરફથી કોઈ માગણી થાય.

કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ

પોતાની  બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-

અશક્યને પણ શક્ય કરો.

વિતાવેલી પળો યાદ આવે.

નવા મિત્રો બને.

ભેંટની પ્રાપ્તિ સંભવ છે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.

સુખી જીવન મળે.

અંદરથી ગર્વ અનુભવો.

વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

નિરાંત અનુભવાય.

ચિંતા દૂર કરવી.

મિત્રો તરફથી ફાયદો થાય.

કુટુંબમાં કોઈ મંગળ કાર્ય

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

સફળતા ખુશી લાવે.

પ્રયાસોમાં સફળતા મળે.

તબિયતમાં ધ્યાન રાખવું.

આર્થિક સંતોષ રહેશે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

સંતાન પર ગર્વ અનુભવો.

બોલવામાં ધ્યાન રાખવું.

કામની ગતિ અનુકૂળ રહેશે.

પરસ્પર સંબંધોને મહત્વ આપવું.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન અને યોગથી ફાયદો થાય.

સંબંધો મજબૂત બને.

સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

ભવિષ્યની ચિંતા રહેશે

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

આર્થિક હાનિનો યોગ છે.

દેવાથી દૂર રહેવું.

ધન ને બળના વિચાર આવે.

ઘરમાં નવા ફેરફાર થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર –  ૬

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

નવી ખરીદી થાય.

લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

તમારા માટે નવી યોજના બને.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

ભૂતકાળ યાદ ન કરવું.

વિદેશથી લાભ થાય.

સલાહ લઈને કાર્ય કરવું.

કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે.  મૃગશીર્ષા નક્ષત્ર (સવારે ૦૨:૫૫ સુધી. ઓકટો-૦૩) છે. આજનો યોગ  વ્યતિપાત (સાંજે ૦૬:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૧૦:૧૬ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: