Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 9 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ ચૌદસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કન્યા  (પ,ઠ, ણ ) રાશિ છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર (રાત્રે ૦૯:૨૧ સુધી.) છે. આજનો યોગ  બ્રહ્મ (રાત્રે ૧૧:૧૭ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ  કરણ સવારે ૦૯:૫૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  કન્યા રાશિમાં  વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા  (પ,ઠ, ણ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૩૧  એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૦ કલાકે થશે.

ચંદ્રોદય  ૦૦:૦૦ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૨૩ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત   બપોરે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૨ સુધી વિદ્યમાન રહેશે.જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે અપમૃત્યુ શ્રાદ્ધ છે.

ચૌદસની  સમાપ્તિ :   રાત્રે ૦૯:૩૫ સુધી.

તારીખ   :-    ૦૯-૧૦-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૯ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૬ થી ૦૧.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૩ થી ૧૦:૫૫

Aaj Nu Rashifal : 9 October 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ, ઈ) :-

સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ બને.

જૂની યાદો તાજા  થાય.

કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.

લગ્નજીવન સુખમય રહેશે.

શુભ કલર: લીલો

શુભ નંબર: ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

થોડો સમય તણાવ હાવી થઈ શકે છે.

આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે.

વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

દરેક સમસ્યાનું સમાધાન શોધો.

શુભ કલર: લાલ

શુભ નંબર: ૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

વ્યવહારમાં લચીલાપણુ લાવો.

પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

કામમાં સહયોગ મળે..

શુભ કલર: ગોલ્ડન

શુભ નંબર: ૩

કર્ક (ડ , હ) :-

અન્ય ઉપર વધારે વિશ્વાસ યોગ્ય નથી.

પતિ-પત્નીમાં સંબંધ સુખમય રહી શકે છે.

જૂનો મામલો ઉકેલાઇ શકે છે.

સંબંધોમાં મધુરતા આવશે.

શુભ કલર: ભૂરો

શુભ નંબર: ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે.

નબળાઈ અનુભવ કરો.

નકારાત્મક અસર પડી શકે છે.

ઉત્સાહી વાતાવરણ રહેશે.

શુભ કલર: કથ્થાઈ

શુભ નંબર: ૧

કન્યા (પ , ઠ, ણ) :-

સારું પરિણામ મેળવી શકશો.

સાથે વિવાદની સ્થિતિ બની શકે.

પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો.

કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો થાય.

શુભ કલર: ગ્રે

શુભ નંબર: ૯

Aaj Nu Rashifal :

 તુલા (ર , ત) :-

પતિ પત્ની વચ્ચેનો સંબંધ મધુર બને.

મહેમાનો ઘરે આવે.

તમે વ્યસ્ત રહી શકો છો.

અપમાનજનક સ્થિતિ બની શકે છે.

શુભ કલર: જાંબલી

શુભ નંબર: ૨

 વૃશ્વિક (ન, ય) :-

દિવસ દોડભાગ જાય.

થાક અનુભવ થાય.

આખો દિવસ કામ રહેવાથી થાક રહે.

અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો.

શુભ કલર: કાળો

શુભ નંબર: ૫

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

ખોટી સલાહ પરેશાનીનું કારણ બને.

વિવાદને ઉકેલવાની કોશિશ કરો.

પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહે.

શુભ કલર: પીળો

શુભ નંબર: ૧

મકર (ખ, જ) :-

સંતોષજનક દિવસ જાય.

કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો.

નજીકના લોકો સાથે મુલાકાત થશે

ઘરના પરિવર્તનની યોજના બનશે.

શુભ કલર: રાતો

શુભ નંબર: ૩

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

અતિ આત્મવિશ્વાસથી  નુકસાન થાય.

કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.

ખાસ કામમાં ઘરના વડીલ સભ્યોની સલાહ લો

રૂપિયાની લેવડ-દેવડ સાવધાની સાથે પૂર્ણ કરો

શુભ કલર: સિલ્વર

શુભ નંબર: ૮

મીન (દ, ચ, ઝ, થ) :-

પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

પાચન પ્રણાલી થોડી નબળી રહી શકે છે.

પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો.

નિર્ણય વિચારીને લો.

શુભ કલર: ગુલાબી

શુભ નંબર: ૭

આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા  (પ,ઠ, ણ ) રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: