Gujarat News/ દિવાળી પર ટ્રાફિકને પહોંચી વળવા ST વિભાગ 9,630 વધારાની ટ્રીપ દોડાવશે

દિવાળીના તહેવારમાં મુસાફરોને ધ્યાને રાખી ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

Breaking News Gujarat
st

Gujarat News:દિવાળીના તહેવાર નિમિત્તે ST બસની એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકને પહોંચી વળવા કુલ 9,630 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે.

ટ્રાફિકને પહોંચી વળવા ST બસની એક્સ્ટ્રા ટ્રીપ 

દિવાળી તહેવાર (Diwali festival)ને લઈને એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તહેવારના દિવસોમાં બસોની નોનસ્ટોપ દોડધામ જોવા મળશે. એક લાખથી વધુ ટિકિટોનું એડવાન્સ બુકિંગ (advance booking) થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે વધારાની બસો (extra buses) મૂકવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ એસટી (department) સજ્જ છે.


આ પણ વાંચો:એસટીની એક્સપ્રેસ બસમાં મુસાફરો માટે *‘FOOD ON BUS’ સેવા પૂરી પડાશે

આ પણ વાંચો: ગાંધીનગરમાં પ્રદૂષણમુક્ત પરિવહનનો નવો યુગ: શરૂ થઈ હાઇટેક ‘PM eBus Sewa’

આ પણ વાંચો:  આ નવરાત્રિએ વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શન કરાવશે ‘AMTS Bus’