trigrahi yog/ સિંહ રાશિમાં 3 નવેમ્બરે શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે…4 ભાગ્યશાળી રાશિઓને નાણાકીય લાભ….

પંચાંગ અનુસાર, 3 નવેમ્બરના રોજ ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે…એક શક્તિશાળી યોગ Trigrahi Yog સર્જાશે. આ દુર્લભ ત્રિગ્રહી યોગ ચંદ્રમા, ગુરુ અને કેતુની યુતિ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Trigrahi Yog...3 ગ્રહોની powerful યુતિથી સર્જાતો યોગ 4 રાશિઓને big benefit!

Trigrahi Yog: ગ્રહોની યુતિને અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ દુર્લભ ત્રિગ્રહી યોગ (Trigrahi Yog, 3 November 2026) ચંદ્રમા, ગુરુ અને કેતુની યુતિથી રચાશે. જ્યોતિષીય ગણના મુજબ, આ યોગ બનવાથી આ 4 ભાગ્યશાળી રાશિઓને જબરદસ્ત લાભ મળવાના યોગ સર્જાશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની યુતિને અત્યંત વિશેષ માનવામાં આવે છે. આ યોગથી જાતકોના જીવન પર શુભ અથવા તો અશુભ પ્રભાવો સર્જાય છે. પંચાંગ અનુસાર, 3 નવેમ્બરના રોજ ચંદ્રમા સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ એક શક્તિશાળી યોગ ત્રિગ્રહી યોગ સર્જાશે. આ દુર્લભ ત્રિગ્રહી યોગ ચંદ્રમા, ગુરુ અને કેતુની યુતિ (Chandra-Guru-Ketu Yuti)થી રચાશે. જ્યોતિષીય ગણના મુજબ, આ યોગ બનવાથી આ 4 ભાગ્યશાળી રાશિઓને જબરદસ્ત લાભ મળવાના યોગ સર્જાશે. તો ચાલો જાણીએ કે આ કઈ-કઈ રાશિઓ છે?

ત્રિગ્રહી યોગથી આ 4 રાશિઓ થશે લાભાન્વિત (Trigrahi Yog)

જ્યોતિષીય ગણના મુજબ, આ યોગ બનવાથી આ 4 ભાગ્યશાળી રાશિઓ (Zodiac Signs)ને જબરદસ્ત લાભ મળવાના યોગ સર્જાશે.

મેષ રાશિ (Aries)- ફસાયેલું ધન પરત મળશે
મેષ રાશિ (Aries)- ફસાયેલું ધન પરત મળશે

મેષ રાશિ (Aries)- ફસાયેલું ધન પરત મળશે

મેષ રાશિના જોતકો માટે આ ગોચર શુભ સાબિત થશે. સંતાન પક્ષ દ્વારા કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થશે. કોઈ જૂના રોકાણથી તમને બમ્પર નફો મળવાની આશા છે. વિલંબિત કે અટકેલા નાણા પરત મળી શકે છે. કોઈ કાર્યમાં મોટી સફળતા મળવાના યોગ છે. બિઝનેસ કરતા વર્ગ માટે આ સમય અનુકૂળ છે. કૌટુંબિક માહોલ પણ ઘણો ઉત્તમ રહેશે. ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાન થઈ શકે છો.

સિંહ રાશિ (Leo)- અટકેલા કાર્યો પૂર્ણ થશે
સિંહ રાશિ (Leo)- અટકેલા કાર્યો પૂર્ણ થશે

સિંહ રાશિ (Leo)- અટકેલા કાર્યો પૂર્ણ થશે

સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સમાજમાં માન-સન્માન વધશે. પૈતૃક સંપત્તિથી લાભ મળવાની અપેક્ષા છે. 5 નવેમ્બર સુધીનો સમય તમારા માટે શાનદાર રહેશે. કાર્યક્ષેત્રે તમારા કામની ઘણી જ પ્રશંસા થશે. વ્યવસાયમાં આ સમય નફાનો રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં મોટી સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ (Scorpio)- કૌટુંબિક વાતાવરણ શાનદાર રહેશે
વૃશ્ચિક રાશિ (Scorpio)- કૌટુંબિક વાતાવરણ શાનદાર રહેશે

વૃશ્ચિક રાશિ (Scorpio)- કૌટુંબિક વાતાવરણ શાનદાર રહેશે

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ શઉભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કુટુંબનું વાતાવરણ શાનદાર રહેશે. વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. ભાગીદારીના કામમાં સારો એવો નફો થઇ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

ધનુ રાશિ (Sagittarius)- ભાગ્યનો દરેક કાર્યમાં સાથ મળશે
ધનુ રાશિ (Sagittarius)- ભાગ્યનો દરેક કાર્યમાં સાથ મળશે

ધનુ રાશિ (Sagittarius)- ભાગ્યનો દરેક કાર્યમાં સાથ મળશે

ધનુ રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ શુભ સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ભાગ્યના દ્વાર ખૂલશે. નસીબનો દરેક કાર્યમાં સાથ મળશે. લાંબા અંતરની યાત્રા સફળ સાબિત થશે. નોકરીયાત લોકો માટે પ્રમોશનના શુભ યોગ સર્જાવા જઇ રહ્યા છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!

આ પણ વાંચો:

આ પણ વાંચો: સૂર્ય-મંગળ સહિત 6 ગ્રહ નવેમ્બરમાં બદલશે ચાલ…જાણો કઈ રાશિ માટે શુભ અને કોના માટે પડકારજનક હશે આ મહિનો?