Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૪-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ દશમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘાપૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (સવારે ૦૩:૨૮ સુધી.નવે-૦૫) છે. આજનો યોગ બ્રહ્મ (સવારે ૦૮:૦૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિ માં (સવારે ૦૯:૩૫ સુધી, નવે-૦૫) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૦૩ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૨:૫૧ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૩ થી ૦૧:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીને લાડુ અર્પિત કરવા.
દશમની સમાપ્તિ: સવારે ૧૧:૦૨ સુધી.
તારીખ :- ૦૪-૧૧-૨૦૨૬, બુધવાર/ આસો વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૫ થી ૦૮:૧૦ |
| અમૃત | ૦૮:૧૦ થી ૦૯:૩૪ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૪ |
| લાભ | ૦૪:૩૫ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૧ |
| અમૃત | ૦૯:૧૧ થી ૧૦:૪૮ |
Aaj Nu Rashifal : 4 November 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
વાણી-વર્તન સુધારવાની જરૂર લાગે.
જૂની ભૂલ યાદ આવે.
મિત્ર સમસ્યામાં મૂકે.
જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
કર્મચારીઓમાં વાદ-વિવાદ થાય.
ધન પ્રાપ્તિનો યોગ સારો છે.
સંબંધો ગાઢ બને.
સંતાન તરફથી ફાયદો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
લોખંડના વેપાર સાથે સંકળાયેલા માટે દિવસ સારો છે.
સામાજિક કાર્ય થાય.
જીવનસાથી સાથે પ્રેમથી વાતો થાય.
વસ્તુ સંભાળીને મુકવી.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-
નિરાંતમાં અને આનંદમાં દિવસ જાય.
ધંધામાં ઉધાર આપવું નહીં.
મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.
કોઈ ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.
કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
કોઈ અચાનક ધનલાભ થાય
પ્રવાસના યોગ બને.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
સમયનો બગાડ થાય.
માતા પિતા થી લાભ થાય.
લોકોની વાતો ગળે ઉતરે.
રોકાણ માટે દિવસ શુભ છે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
ઘરમાં વાદ-વિવાદ ટાળવો.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
ધાર્મિક કાર્ય થાય.
લોકો તમારી ફરિયાદ કરે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
સ્વભાવ શંકાશીલ બને.
કામમાં ઉતાવળ ન કરવી.
નવી યોજના બને.
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
ધન સાચવીને રાખવું.
મનગમતું કાર્ય થાય.
આરામ કરવાની તક ન મળે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
રોકાયેલા નાણા પાછા આવે.
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
ગરીબને દાન કરવું.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
કપૂર જોડે રાખવાથી ફાયડો થાય.
શુભ સમાચાર મળે.
સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
નોકરીમાં લાભ થાય.
શુભ કલર- રાતો
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
તબિયતમાં ધ્યાન રાખવું.
પ્રેમની નવી આશા જાગે.
વેપારી વર્ગ માટે દિવસ સારો છે.
ઉધાર આપેલ રકમ પાછી આવે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬
આજની રાશિ સિંહ (મ,ટ) રાશિ છે. મઘાપૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (સવારે ૦૩:૨૮ સુધી.નવે-૦૫) છે. આજનો યોગ બ્રહ્મ (સવારે ૦૮:૦૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
