Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૦-૧૧-૨૦૨૬, મંગળવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ એકમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) રાશિ છે. વિશાખા નક્ષત્ર (સવારે ૦૯:૧૫ સુધી.) છે. આજનો યોગ શોભન (સવારે ૦૩:૦૪ સુધી.નવે-૧૧) વિદ્યમાન રહેશે અને બવ કરણ બપોરે ૦૨:૦૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૯ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૭ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૭:૩૯ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૬:૩૦ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોરે ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૧ થી ૦૪.૩૪ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે બેસતું વર્ષ છે.
એકમની સમાપ્તિ: બપોરે ૦૧:૫૯ સુધી.
તારીખ :- ૧૦-૧૧-૨૦૨૬, મંગળવાર / કારતક સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૩ |
| અમૃત | ૧૨:૨૩ થી ૦૧:૪૬ |
| શુભ | ૦૩:૧૦ થી ૦૪:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૩ થી ૦૯:૧૦ |
| શુભ | ૧૦:૪૫ થી ૧૨:૨૩ |
Aaj Nu Rashifal : 10 November 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
વેપારને લગતા મોટા નિર્ણયો લઈ શકશો.
પરિવાર સાથે સારો સમય પસાર થશે.
માંગલિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો.
શત્રુ પરાસ્ત થશે.
શુભ કલર : ગ્રે
શુભ અંક :૮

વૃષભ (બ, વ, ઉ) :-
પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે.
જરૂરી કામમાં વિલંબ થઈ શકે છે.
બીજાના દોષ ન શોધો.
નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો કરી શકો છો.
શુભ કલર : જાંબલી
શુભ અંક :૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સમાજમાં તમારી યોગ્યતાની પ્રશંસા થશે.
વેપારી માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
શુભ કલર : ભૂરો
શુભ અંક :૫

કર્ક (ડ , હ) :-
તમને આરામ નહીં મળે.
તમે થાક અનુભવી શકો છો.
ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.
તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો.
શુભ કલર : નીલો
શુભ અંક :૩
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રહેશો.
ઉધાર આપેલા પૈસા પાછા મળે.
વેપારમાં થોડી મંદી પછી સારી ગતિ આવશે.
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે.
શુભ કલર : પીળો
શુભ અંક :૧

કન્યા (પ , ઠ, ણ) :-
જૂની યાદો તાજી થઈ શકે છે.
પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો.
વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
શુભ કલર : રાખોડી
શુભ અંક :૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
નકારાત્મક વિચારો આવે.
માતા-પિતાને અવગણશો નહીં.
ઋણની ચિંતા થશે.
કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થાય.
શુભ કલર : સોનેરી
શુભ અંક :૯

વૃશ્વિક (ન, ય) :-
ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રસ લેવો યોગ્ય નથી.
કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન નબળું રહેશે.
મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
તમારા સન્માનમાં વૃદ્ધિ આવશે.
શુભ કલર : પર્પલ
શુભ અંક :૭
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઘરના સભ્યો ખૂબ જ ખુશ રહેશે.
ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે.
પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.
શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે.
શુભ કલર : બ્રાઉન
શુભ અંક :૫

મકર (ખ, જ) :-
નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે.
ભારે નાણાંકીય લાભ થશે.
મહત્વના કરારો થવાની શક્યતાઓ છે.
દિલને બદલે દિમાગથી કામ કરો.
શુભ કલર : સિલ્વર
શુભ અંક :૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
કાર્યક્ષેત્રમાં પરેશાની થશે.
નકામા કાર્યોમાં પૈસા ખર્ચશો નહીં.
અભ્યાસમાં થોડી મુશ્કેલી આવશે.
નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે.
શુભ કલર : બદામી
શુભ અંક :૪

મીન (દ, ચ, ઝ, થ) :-
કોઈ સમસ્યા થઈ શકે છે.
દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય રહેશે.
કામમાં મુશ્કેલી આવી શકે છે.
બહારના લોકોની સલાહ ન લો.
શુભ કલર : રાતો
શુભ અંક :૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
