Mangal Gochar 2026/ 12 નવેમ્બરે મંગળ-ગુરુ વચ્ચે રચાશે યુતિ….કર્ક સહિત 3 રાશિઓને કેરિયર અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે સફળતા..!

કર્ક રાશિના જાતકોની કુંડળીના દ્વિતિય ભાવમાં આ યુતિ સર્જાશે જેને ધન અને વાણીનો ભાવ કહેવામાં આવે છે. મંગળ ગુરુની યુતિ (Mangal Guru Yuti 2026)ના કારણે

Trending Religious Rashifal Dharma & Bhakti
Mangal Guru Yuti 2026...આ Powerful યુતિથી 12 નવેમ્બરથી 3 રાશિઓને મળશે Economic Benefits!

Mangal Gochar 2026: મંગળ ગ્રહ 12 નવેમ્બરે (12 November 2026) પોતાની નીચ રાશિ કર્કમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર (Mangal Gochar) કરી જશે. સિંહ રાશિમાં ગુરુ (Guru Graha) અગાઉથી જ વિરાજમાન છે આથી 12 નવેમ્બરે મંગળ-ગુરુની યુતિ (Mangal Guru Yuti 2026) સિંહ રાશિમાં સર્જાશે. આ યુતિના કારણે કેટલીક રાશિઓના જીવનમાં અત્યંત સુખદ પરિણામો મળી શકે છે. આ રાશિઓને કેરિયર અને આર્થિક પક્ષ સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળી શકે છે. તો ચાલો વિસ્તૃતપણે જાણીએ કે આ રાશિઓ (Zodiac Signs) કઇ-કઇ છે?

12 નવેમ્બરે મંગળ-ગુરુની યુતિ (Mangal Guru Yuti 2026)

આ યુતિના કારણે કેટલીક રાશિઓના જીવનમાં અત્યંત સુખદ પરિણામો મળી શકે છે.

Mangal Guru Yuti 2026- Cancer (કર્ક રાશિ)
Mangal Guru Yuti 2026- Cancer (કર્ક રાશિ)

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના જાતકોની કુંડળીના દ્વિતિય ભાવમાં આ યુતિ સર્જાશે જેને ધન અને વાણીનો ભાવ કહેવામાં આવે છે. મંગળ ગુરુની યુતિના કારણે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. આ રાશિના નોકરિયાત લોકોને કાર્યસ્થળે મહેનતનું ઉચિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. વ્યવસાયી વર્ગને આર્થિક લાભ મળવાના અણસાર છે. આ દરમિયાન કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં લાભ આપી શકે છે. કૌટુંબિક જીવનમાં પણ ખુશીઓ આવશે.

Mangal Guru Yuti 2026-તુલા રાશિ (Libra)
Mangal Guru Yuti 2026-તુલા રાશિ (Libra)

તુલા રાશિ (Libra)

તુલા રાશિના જાતકો માટે ગુરુ મંગળની યુતિ રાશિના એકાદશ ભાવમાં થશે જેને લાભ ભાવ કહેવામાં આવે છે. આથી તુલ રાશિવાળા જાતકો જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકે છે. વીતેલા સમયમાં કરવામાં આવેલું રોકાણ તમને આ દરમિયાન લાભ અપાવી શકે છે જેથી આર્થિક સ્થિતિ સુધરશે. નોકરિયાત લોકોને કેરિયરના ક્ષેત્રે સફળતા મળવાના યોગ છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરનારાઓને પ્રમોશન મળી શકે છે. જે લોકો પૈતૃક કારોબાર સાથે સંકળાયેલા છે એમને પણ ફાયદો મળવાના યોગ છે. કેટલાક લોકો માંગલિક કાર્યોમાં ભાગ લઈ શકે છે.

Mangal Guru Yuti 2026- Cancer (વૃશ્ચિક રાશિ)
Mangal Guru Yuti 2026- Cancer (વૃશ્ચિક રાશિ)

વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકોની રાશિના દસમા ભાવમાં મંગળ ગુરુની યુતિ મળશે. મંગળ તમારી રાશિના સ્વામી છે એટલે આ યુતિ તમારા માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે. જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે એમને પણ નવી નોકરી મળી શકે છે. આર્થિક રુપથી તમે નવેમ્બર 12 તારીખ પછી સશક્ત બની શકે છે. જો શેર બજારમાં પૈસા લગાવો તો તમને ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વૃદ્ધિ થઈ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વર્ષ 2027માં આ રાશિઓ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ… જાણો શનિ પ્રકોપથી મુક્તિના ઉપાય!

આ પણ વાંચો: 10 ઑક્ટોબરે શનિ અમાવસ્યા પર સૂર્ય-ચંદ્રની યુતિ….આ 3 રાશિઓ માટે કષ્ટકારી!..જાણો ઉપાય…

આ પણ વાંચો: