Rajkot News/ રાજકોટ મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: એકસાથે 115 નાયબ મામલતદારોની બદલી

રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગમાં મોટાપાયે વહીવટી ફેરફાર (Rajkot Revenue Department Transfer)કરવામાં આવ્યો છે

Top Stories Gujarat Rajkot
રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગ (Revenue Department)માં મોટાપાયે વહીવટી ફેરફાર (Rajkot Revenue Department Transfer)કરવામાં આવ્યો છે

Rajkot News : રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગ (Revenue Department)માં મોટાપાયે વહીવટી ફેરફાર (Rajkot Revenue Department Transfer)કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ (Rajkot Collector) દ્વારા એકસાથે 115 નાયબ મામલતદારોની બદલી (Deputy Mamlatdar Transfer)અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ તાલુકા, મામલતદાર કચેરીઓ, પ્રાંત અધિકારી કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વહીવટી કામગીરીમાં સરળતા લાવવા અને જાહેર સેવાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ મહેસૂલ વિભાગમાં 115 કર્મચારીઓની બદલી

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ (Rajkot Collector)દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, કુલ 115 નાયબ મામલતદારોની સામૂહિક બદલી (Deputy Mamlatdar Transfer)કરવામાં આવી છે. આ ફેરફારમાં કલેક્ટર કચેરીથી લઈને જિલ્લાના વિવિધ તાલુકાઓની મહેસૂલ કચેરીઓ (Revenue Department) સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા 12 કર્મચારીઓ, રાજકોટ શહેરની અલગ-અલગ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા 15 કર્મચારીઓ અને પુરવઠા વિભાગના 12 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓની મામલતદાર કચેરીઓ અને પ્રાંત અધિકારી કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને પણ નવી જગ્યાએ (Deputy Mamlatdar Transfer)મૂકવામાં આવ્યા છે.

કલેક્ટર કચેરીથી તાલુકા કચેરી સુધી ફેરફાર

આ સામૂહિક બદલીના આદેશથી રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગની (Revenue Department)અનેક કચેરીઓમાં કર્મચારીઓની જવાબદારીઓ બદલાશે. કલેક્ટર કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, શહેરની મામલતદાર કચેરીઓ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.

આ ફેરફારથી વિવિધ કચેરીઓમાં વહીવટી કામગીરીનું પુનઃઆયોજન થશે. સાથે જ કર્મચારીઓને નવી જગ્યાએ ફરજ બજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સાત નાયબ મામલતદારોને વધારાનો ચાર્જ

બદલીના આદેશની સાથે સાત નાયબ મામલતદારોને તેમની હાલની ફરજ ઉપરાંત નાયબ મામલતદાર (મહેસૂલ) તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.વધારાનો ચાર્જ મેળવનારા અધિકારીઓમાં પ્રણવ આચાર્ય, ધવલ પરમાર, વિપુલ રાજ્યગુરુ, હરેશ સામંડ, વિજયસિંહ ચુડાસમા, યોગેશકુમાર મૂળિયાં અને ભગીરથ કાછડીયાનો સમાવેશ થાય છે.

Rajkot Revenue Department Transfer : બે કર્મચારીઓની નિમણૂક યથાવત્

આ વહીવટી ફેરફારમાં બે કર્મચારીઓની ચોક્કસ જગ્યાઓ પર યથાવત્ નિમણૂક રાખવામાં આવી છે. જેમાં જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે મુખ્ય કારકુન તરીકે ફરજ બજાવતા મહેશ બી. સાકરિયા અને પ્રાંત કચેરી, રાજકોટ શહેર-1માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મીલન ડી. નિમાવતનો સમાવેશ થાય છે.

115 નાયબ મામલતદારોની બદલીનું સંપૂર્ણ લિસ્ટ જુઓ

રાજકોટ જિલ્લા કલેક્ટર (Rajkot Collector)દ્વારા જાહેર કરાયેલા બદલીના આદેશમાં તમામ 115 નાયબ મામલતદારોનાં નામ અને તેમની નવી નિમણૂકની વિગતો આપવામાં આવી છે. કર્મચારીઓની કઈ કચેરીમાંથી ક્યાં બદલી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી સત્તાવાર બદલી યાદીમાં (Transfer List)જોઈ શકાશે.

રાજકોટ જિલ્લા મહેસૂલ વિભાગમાં સામૂહિક બદલીના આદેશ મુજબની યાદી:

ક્રમ કર્મચારીનું નામ નવી નિમણૂક / બદલીનું સ્થળ
1 રાજેશ કે. કાલીયા મહેકમ શાખા, કલેક્ટર કચેરી, રાજકોટ
2 પ્રણવ એચ. આચાર્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, રાજકોટ તાલુકા
3 ધર્મિષ્ઠા વી. થોરીયા દબાણ-2, રાજકોટ તાલુકા
4 અજયસિંહ મોરી ઈ-ધરા, રાજકોટ તાલુકા
5 યોગેન્દ્રગીરી પી. ગોસ્વામી જમીન સંપાદન (પુનઃવસવાટ) કચેરી, રાજકોટ
6 હરદીપસિંહ વી. જાડેજા પુરવઠા વિભાગ, લોધીકા
7 જિતેન્દ્રકુમાર એમ. દેકાવાડીયા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ)
8 ફિરોઝ એ. યુસુફઝાઈ હકકપત્રક શાખા, કલેક્ટર કચેરી
9 જયના ડી. સોરઠીયા પ્રાંત કચેરી, ગોંડલ
10 સંજય સી. માનસાતા મતદારયાદી શાખા, લોધીકા
11 મહેશ બી. મકવાણા iORA કચેરી, રાજકોટ
12 દિશા જી. ભાગીયા હકકપત્રક શાખા, કલેક્ટર કચેરી
13 મિતલ જે. સિદ્ધપરા જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ
14 સોનમ એસ. ગોસાઈ અધિક કલેક્ટર, સૌરાષ્ટ્ર-કચ્છ (સિંચાઈ) કચેરી
15 મુકેશ ડી. રાઠોડ ઝોનલ ઓફિસર-2, જિલ્લા પુરવઠા કચેરી
16 રાજેશ એમ. સેંગાલ મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ)
17 શ્યામ એચ. લશ્કરી પુરવઠા નિરીક્ષક, રાજકોટ
18 જલ્પા એલ. પરમાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ
19 દિનેશ વી. મોરાડીયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટ
20 કુલદીપસિંહ યુ. જાડેજા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ)
21 અમિત કે. પરમાર પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય
22 હિરેન ડી. જોષી હકકપત્રક શાખા, કલેક્ટર કચેરી
23 હીર એચ. વંજાણી મતદારયાદી શાખા, રાજકોટ તાલુકા
24 ધર્મિષ્ઠાબા ડી. સોલંકી મતદારયાદી શાખા, 74-જેતપુર
25 પ્રિતી એસ. વ્યાસ પી.એમ. પોષણ યોજના કચેરી, રાજકોટ
26 લકીરાજસિંહ કે. જાડેજા મતદારયાદી શાખા, રાજકોટ શહેર (દક્ષિણ)
27 અરવિંદ એલ. કુગશીયા બિનખેતી શરતભંગ શાખા, કલેક્ટર કચેરી
28 પંકજ બી. કોડીયાતર સર્કલ ઓફિસર, રાજકોટ શહેર (પશ્ચિમ)
29 કૈઝર આઈ. સિન્ધી સર્કલ ઓફિસર, જેતપુર ગ્રામ્ય
30 દુષ્યંત બી. જોષી iORA, કલેક્ટર કચેરી
31 શુભાંગ બી. બલદેવ પ્રાંત કચેરી, રાજકોટ શહેર-2
32 ધર્મેન્દ્ર એન. વાઘેલા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ)
33 રવિરાજસિંહ આર. ઝાલા મામલતદાર કચેરી, ગોંડલ શહેર
34 ઈન્તખ્વાબ આર. મહેરવાણી પુરવઠા નિરીક્ષક, રાજકોટ
35 રાજેશકુમાર બી. પરમાર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી, રાજકોટ
36 ગુંજા બી. કનેરીયા ચૂંટણી શાખા, કલેક્ટર કચેરી
37 સરફરાજ એચ. મલેક પુરવઠા નિરીક્ષક, રાજકોટ
38 જનક એચ. સાંબડ દબાણ-2, લોધીકા
39 વૈશાલી એ. મશરૂ મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ)
40 મહિરાજસિંહ પી. ઝાલા શિરસ્તેદાર, પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય
41 દિલીપ એલ. પાદરીયા ઈ-ધરા, લોધીકા
42 આરતી જી. ઠકરાર પુરવઠા નિરીક્ષક-1, રાજકોટ
43 લક્ષ્મણસિંહ બી. ઝાલા ચૂંટણી શાખા, કલેક્ટર કચેરી
44 હર્ષા પી. નિર્મળ મતદારયાદી શાખા, રાજકોટ ગ્રામ્ય
45 શિલ્પા ડી. બલવા એટીવીટી, પડધરી
46 વિક્રમ વી. બકુત્રા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ)
47 ધવલ આર. પરમાર ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, પડધરી
48 કિરીટસિંહ એમ. ઝાલા સર્કલ ઓફિસર, રાજકોટ શહેર (દક્ષિણ)
49 ભૂમિકા એન. લાવડીયા મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ)
50 શ્રદ્ધા આર. ગોહેલ એટીવીટી, રાજકોટ તાલુકા
51 ભાર્ગવ એમ. કમાણી મતદારયાદી શાખા, રાજકોટ શહેર (પૂર્વ)
52 વિપુલ વી. રાજ્યગુરુ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જેતપુર ગ્રામ્ય
53 નયન ડી. રાજા મ.ભો.યો.-1, જસદણ
54 હિના ટી. ગોહેલ મ.ભો.યો.-2, ગોંડલ ગ્રામ્ય
55 શક્તિસિંહ એલ. યાદવ ઈ-ધરા, ધોરાજી
56 સંજય બી. કથીરીયા મહેસૂલ શાખા, કલેક્ટર કચેરી
57 વિજય જી. ડાંગર ઝોનલ ઓફિસર-4, રાજકોટ
58 અમીત પી. સોલંકી યુએલસી શાખા, કલેક્ટર કચેરી
59 મૌલિક પી. ઉપાધ્યાય મેજિસ્ટેરિયલ શાખા, કલેક્ટર કચેરી
60 જયેશ કે. પીલોજપરા અધિક કલેક્ટર, સૌરાષ્ટ્ર-કચ્છ (સિંચાઈ) કચેરી
61 બેચર કે. રાતડીયા ઝોનલ ઓફિસર-3, રાજકોટ
62 મનસુખ બી. સોરાણી મતદારયાદી શાખા, જસદણ
63 હિતેષકુમાર કે. ચાવડા નાયબ મામલતદાર-3, વિંછીયા
64 બલવંતકુમાર જે. ડાભી શિરસ્તેદાર, પ્રાંત કચેરી, જસદણ
65 હરેશ બી. સામંડ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, વિંછીયા
66 હરદેવસિંહ એ. પઢેરીયા પુરવઠા વિભાગ, વિંછીયા
67 નિમીષા જી. ધોડકીયા ઈ-ધરા, વિંછીયા
68 દિનેશ જી. આચાર્ય મતદારયાદી શાખા, ગોંડલ ગ્રામ્ય
69 ઝાકીરહુસેન એમ. દેસાઈ દબાણ-2, જસદણ
70 ભગીરથસિંહ યુ. ચૌહાણ ઈ-ધરા, જસદણ
71 મનિષ આર. જોષી પુરવઠા નિરીક્ષક-1, રાજકોટ
72 કલ્પેશકુમાર એમ. ચાવડા નાયબ મામલતદાર-1, જેતપુર શહેર
73 નિશા કે. લાખાણી મતદારયાદી શાખા, કોટડાસાંગાણી
74 ડિમ્પલ એન. નૈયા પુરવઠા વિભાગ, ગોંડલ શહેર
75 શકિતસિંહ જી. ગોહિલ શિરસ્તેદાર, પ્રાંત કચેરી, ગોંડલ
76 યશપાલસિંહ ડી. ગોહિલ સર્કલ ઓફિસર, જામકંડોરણા
77 રાજેશ એસ. સોનારા મતદારયાદી શાખા, જસદણ
78 જયદીપ જી. સેંજરીયા સર્કલ ઓફિસર, ગોંડલ ગ્રામ્ય
79 શાહનવાઝ એ. દેસાઈ મતદારયાદી શાખા, ગોંડલ
80 સોનલ બી. મેઘાણી પુરવઠા વિભાગ, ધોરાજી
81 કુશલકુમાર વી. મકવાણા ઈ-ધરા, ઉપલેટા
82 બાલકૃષ્ણ વી. ગોડલીયા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ધોરાજી
83 હિતેષ જે. ગુર્જરવાડીયા પુરવઠા નિરીક્ષક, રાજકોટ
84 જિતેન્દ્ર ડી. કોટક પુરવઠા નિરીક્ષક, રાજકોટ
85 વિજયસિંહ એસ. ચુડાસમા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જામકંડોરણા
86 સનતકુમાર જે. પટેલ દબાણ-1, ઉપલેટા
87 મયુર કે. પરમાર સર્કલ ઓફિસર, ઉપલેટા
88 જિતેન્દ્રકુમાર એન. કરંગીયા મતદારયાદી શાખા, ધોરાજી
89 ચિરાગ એન. ખખ્ખર ઈ-ધરા, જામકંડોરણા
90 ભગીરથસિંહ આર. જાડેજા પુરવઠા વિભાગ, ઉપલેટા
91 જાગૃતિબેન સી. ડોબરીયા મ.ભો.યો.-2, ઉપલેટા
92 મયુરકુમાર બી. વામરોટીયા મ.ભો.યો.-2, ધોરાજી
93 મહાવીરસિંહ બી. જાડેજા દબાણ-1, ધોરાજી
94 હરેશ સી. ગોહેલ મતદારયાદી શાખા, પડધરી
95 રાજેન્દ્રસિંહ જે. મોરી નાયબ મામલતદાર (મહેસૂલ), ગોંડલ ગ્રામ્ય
96 રમેશ કે. ભેટારીયા મતદારયાદી શાખા, ઉપલેટા
97 યોગીરાજસિંહ એમ. ગોહિલ મતદારયાદી શાખા, રાજકોટ શહેર (પશ્ચિમ)
98 તેજસકુમાર જે. પંચાસરા પુરવઠા નિરીક્ષક, રાજકોટ
99 યોગેશકુમાર બી. મુળીયા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ધોરાજી
100 માધવી એમ. ભટ્ટ પુરવઠા વિભાગ, ગોંડલ ગ્રામ્ય
101 મહેન્દ્રસિંહ એ. જાડેજા આર.ઓ. શાખા, કલેક્ટર કચેરી
102 કૃતિકા કે. પરમાર લેન્ડ ગ્રેબિંગ શાખા, કલેક્ટર કચેરી
103 ભગીરથ એચ. કાછડીયા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જસદણ
104 નિલેષ આર. સોરઠીયા પુરવઠા નિરીક્ષક, રાજકોટ
105 રાજદિપસિંહ ડી. જાડેજા શિરસ્તેદાર, પ્રાંત કચેરી, રાજકોટ શહેર-1
106 અમરદીપસિંહ એમ. વાઘેલા એટીવીટી, કોટડાસાંગાણી
107 સેજલ એમ. ટાંક મામલતદાર કચેરી, રાજકોટ શહેર (દક્ષિણ)
108 વિજય બી. રથવી પ્રાંત કચેરી, જસદણ
109 હેતલ વી. ઠાકર ઈ-ધરા, ગોંડલ ગ્રામ્ય
110 હિરલ એમ. પરમાર મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ)
111 માનસી એન. ગોહિલ મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ)
112 ક્રિપાલસિંહ એફ. ગોહિલ ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, રાજકોટ
113 જિજ્ઞેશ એચ. સાદરાણી દબાણ-2, કોટડાસાંગાણી
114 હિરેન આર. મકાણી સર્કલ ઓફિસર, જસદણ
115 મહેશ કે. પરમાર દબાણ-1, ઉપલેટા

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: